________________
છે તે જાતા પછી પ્રતિક્રમણમાં દીવો રખાય જ કેમ ?” આખરે તેઓ સમજ્યા અને પોતે રહી વાત છે આ ભૂલ તેમના ધ્યાનમાં આવી.
કેટલાક અજ્ઞાનિ “ઘળા મા ' “ કાંકરીયે પીર " “ ચીંથરી દેવ' વિગેરેને માને છે, પરંતુ તેની ઉત્પત્તિની તપાસ કરવામાં આવે તે બરાબર પાર રચી ગાતો હૈ ની કહેવતને જ લાગુ પડે. આવી જ રીતે જૈનસમાજમાં બીજી અનેક ક્રિયાઓ છે કે જે તે વળી ગતિ હૈ ની નાતેદાર હોય છે. ઘણી વખત આપણા લેકે, બીજાઓને એવા ચાલી પડેલ દેવને માનતાં હાંસી કરે છે, અને તેમને મિથ્યાત્વી કહી ઉભા રહે; પરતુ પિતે આવી માનતા માનવા વાળા કે એવી નિમૂળ ક્રિયાઓને કરવાવાળા હોય છે, એનું તે એઓને ભાન થે રહેતું નથી.
ચંદનબાળાના અઠ્ઠમમાં કેટલો ઉત્તમ ભાવ અને રહસ્ય સમાયેલ છે ? પરતુ આજકાલ એ અઠ્ઠમની પાછળ કેવી ક્રિયા થાય છે? ચંદનબાળાને અટ્ટમ કરનાર બાઈએ પગમાં આંટી નાંખવી જોઈએ અને અમુક નાણું આપવું જોઈએ. આ પરંપરાનું મૂળ શું છે ? શું આંટી પાડયા વિના અને અંદર નાણું મૂકયા વિના મુનિરાજને દાન દે તો તેને અઠ્ઠમ નિષ્ફળ જાય કેટલાક ત્યાગી પુરૂષ કહે છે કે એ પૈસા જ્ઞાનખાતામાં જાય છે. પરંતુ આવી એક ઉત્તમ ત. સ્થાની પાછળ આવા પ્રકારને ટેકસ હેવાનું કંઈ મરણ ? આ રિવાજ શું એ સ્પષ્ટ નથી બતાવતા કે શિશિલાચારી ગેરજીઓના વખતમાં આ લફરું પેસી ગયું છે ? શુ વીતરાગને ત્યાગી માર્ગ આવી તપસ્યામાં આ કેસ પાડી શકે ? આ ઉછેર કરી: ગાતો ? એનું પરિણામ નહીં તો બીજું શું છે ?
કેટલાક ગામમાં વાસક્ષેપ નખાવવાના ટકા લેવાય છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com