________________
(૧૮) पीछेसे चली आती है !
કર્યું, અને તે
કહેવાય છે કે પાંચ પચાસ મુસલમાને એક સ્થળે નમાજ પઢી રહ્યા હતા. તેમાં નીમાજની ક્રિયા વખતે ઉઠબેસ કરતાં એકના હાથની કોણી જરા હાલી ગઈ અને તે બીજાને અડી. બીજે દેખાદેખી ક્રિયા કરનાર હતો. તેણે પેલાનું અનુકરણ કર્યું, અને તેની પછીના માણસને કેણી અડાડી. તેણે બીજાનું અનુકરણ કર્યું. ચેથાએ ત્રીજાનું, પાંચમાએ ચેથાનું, એમ પાંચ પચીસ આદમી એ અનુકરણ કરતા ગયા, પણ કેઈએ એમ ન પૂછ્યું કે આમ કેમ કરવામાં આવે છે ? આખરે પચીસેક માણસે તેમ કરતા ગયા. પછી એકે પિતાની પહેલાંના મીયાભાઈને પૂછયું –
“ નિમાર ! અા ચા હોતા હૈ?” ખાનભાઈએ
: Iણી અડાડી. તે
ચેથાએ ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com