________________
જન સાહિત્ય. આરંભવામાં આવે તે અત્યારે અવ્યવસ્થિત પદ્ધતિથી જે કાર્ય આપણે પચીસ વર્ષમાં ન શકીએ, તે કાર્ય પાંચ વર્ષમાં કરવાને સમર્થ થઈ શકીશું.
આશા છે કે જૈન સમાજ-ખાસ કરીને વિદ્વાન મુનિરાજે અને ગૃહસ્થ–મારા આ નમ્ર નિવેદન તરફ ધ્યાન આપશે, અને એવી કંઇ હીલચાલ ઉભી કરી સાહિત્ય અને ધર્મપ્રચારના અપૂર્વ કાર્યને હાથ ધરશે.
શાસનદેવ આવી એક સંગઠન પૂર્વકની સંસ્થા જેવાનું સ૬ભાગ્યે જલદી પ્રાપ્ત કરાવે એમ ઇચ્છી વિરમું છું;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com