________________
ચિર જીવી પુજાભાઈ
જ્યા
"
રે મેં પુંજાભાઈને ‘ચિર જીવી’ વિશેષણથી લખવાનુ શરૂ કર્યુ” ત્યારે કાઇ બાળકે આશ્ચયપૂર્વક મને સવાલ કશું- પુંજાભાઇ તે તમારાથી ચે વયે મેટા છે એને તમે ચિ કેમ કહી શકા ? ” મેં કંઇક આવા જવાબ લખ્યા હતાઃ ‘ પુજાભાઇ વયે તામેટા છે પણ મારી ઉપર તે એક નિર્દોષ બાળક જેટલા વિશ્વાસ મૂકે છે તે મારી ભક્તિ પણ તેટલા જ ભાવથી કરે છે. ' આ મારૂં લખવુ અક્ષરશઃ બરાબર હતું. એ વિશ્વાસ અને એ ભક્તિને સારૂ મારી યાગ્યતા વિષે મને શંકા છે. પણ પુજાભાઇના વિશ્વાસ વિષે અને તેની ભક્તિ વિષે મને લેશ પણ શકા નથી. ગમે તે પ્રકારનું સંકટ આવે ત્યારે પુંજાભા’ને સારૂ અભિપ્રાય વેદવાકયરૂપે કામ કરતા. પુજાભાઇ બુદ્ધિહીન ન હતા પણ બુદ્ધિપૂર્વક તેણે મારી ઉપર વિશ્વાસ મૂકવાને નિશ્ચય કરેલા.
મા
એ પુંજાભાઇ જે અર્થાંમાં મેં એને ચિ॰ કરી સખેાખ્યા એ અર્થમાં આજે ભલે ન હેાય પણ તેથી બહુ વધારે વિસ્તૃત અર્થાંમાં ચિર’જીવી છે.
તેને હું ચિર ંજીવી કહી સોધા ખરા પણ મારે તેને કંઇ શીખવવાનું ન હતું. હું તે પુંજાભાઇના ગુરુના પુજારી હતા. પુંજાભાજીની નમ્રતા, પુંજાભાઈની ધર્મપરાયણતા, પુનભાની સત્યપણુતા, પુંજાભાઇની ઉદારતા મારી દષ્ટિએ કાષ્ઠથી આંટી શકાય એવી ન હતી. પુજાભાષમાં સર્વોપણની શક્તિ હતી.
પુંજાભાઇ રાયચંદ કવિને પોતાનુ સર્વસ્વ
માનતા. હું પણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat