________________
કંઈ શીખશે કે?
કલાકને છેડી) મચેલી જ જોવામાં આવતી. કયાંય ગોરણિી સભાનું અધિવેશન થઈ રહ્યું છે તે કયાંય શુદ્ધિસભામાં લેકચર બાજી ઉડી રહી છે. કયાંય દલિતોદ્ધારક સભા થઈ રહી છે, તો કયાંય જાતપાતનાશક સભા ગાજી રહી છે, કયાંય કવિસંમેલન છે, તે કયાંય વિપરિષદુ છે કયાંય ધર્મપરિષદુ છે, તો કયાંય રાજકીય પરિષદુ છે અને કયાંય ભારતવર્ષીય યુવક પરિષદુનું અધિવેશન છે, તે કયાંય સાધુ સમેલન થઇ રહ્યું છે. એમ જુદા જુદા પંડાલમાં જુદાં જુદાં સમેલને નજરે પડતાં.
એક દિવસ ખાસ એક નગરકીર્તન પણ નીકળ્યું હતું. કહેવાય છે કે માઈલેમાં આ વરઘેડે ફેલાયેલું હતું અને બધે ફરીને
આ વરઘડે તે કેટલી–તે મકાને ઉતર્યો હતો કે જ્યાં સ્વામી - દયાનંદ સરસ્વતી વિદ્યાધ્યયન કર્યું હતું. આ કોટડીમાં સ્વામી - શ્રદ્ધાનંદજી અને લાલા હંસરાજજી ધજાઓ લઈને બેઠા હતા. આમાં પણ ખાસ એક મૌજ હતી. અને તે એ કે આ બને વ્યક્તિ વર્તમાન આર્યસમાજની બે મુખ્ય પાટિના નાયક છે. લાલા હંસરાજજી કેલેજ પાર્ટીના છે, તે સ્વામી શ્રદ્ધાનંદજી ગુરૂકુલ પાર્ટીના. દિગમ્બરભાઈએની બાબૂ પાર્ટી ને પંડિત પાટ અથવા શ્વેતામ્બરની રૂઢી પૂજક પાર્ટી અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ પ્રમાણેની સુધારકપાટ જેટલો જ આ બન્નેમાં તફાવત છે. છતાં બાબૂ પાટી કે પંડિત પાર્ટીની માફક મારા મારી કે રૂઢી પૂજકપાર્ટી અને સુધારકપાર્ટીની માફક નોટીસબાજી એમણે નથી કરી અને ન એક બીજા પ્રત્યે તિરસ્કાર ભાવ પણ રાખ્યો છે. મતભિન્નતા હોવા છતાં પિોતાના ગુરૂના છત્ર નીચે બંને નાયકે એક સાથે વિજાદંડ લઈને - બેઠા, એ એમની ઉદારતાને પરિચય છે.
આ પ્રસંગે આર્યસમાજનાં અનેક ગુરૂકુળ અને વિદ્યાલયોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com