________________
ચિરંજીવ શેઠ પુંજાભાઈ
ર હેગામ પાસે આવેલા હરખજીના મુવાડામાં તેમના પિતા વેપાર
૦ અર્થે રહેતા. તેમને મુખ્ય ધંધ ધીરધારને હતા. કૌટુંબિક સંબંધ અમદાવાદ સાથે હતા તેથી તેમનું એક ઘર ત્યાં શામળાની પિળમાં પણ હતું
નાની ઉંમ્મરમાં પિતા ગુજરી ગએલા, તેથી તેમનું પાલન માતા લેરી બાઈએ અને તેમના કાકાએ કરેલું. ગામઠી નિશાળે બેસીને આંક, લેખાં, નાન વગેરે તેઓ શીખેલા. તેમને એક મેટા ભાઈ પણ હતા. કેટલાક કુટુંબીઓ અમદાવાદ રહેતા હતા. તેથી
ગ્ય ઉમ્મર થતાં બન્ને ભાઈઓ અમદાવાદ આવીને રહ્યા. મેરા ભાઈ મીલના સૂતરને વેપાર કરતા અને પુંજાભાઇએ ગયાની દુકાનમાં ટુંકા પગારથી નારી શરૂ કરી અને પોતાની બાહોશી તથા પ્રામાણિકતાને લીધે ભાગીદાર થઈ પાછળથી તેઓ સ્વતંત્ર દુકાનદાર પણ થઈ શક્યાં હતા. તેમનાં ત્રણ લગ્ન થએલાં. છેલ્લે ૩૬-૩૭ વર્ષની વયે સાણંદમાં થએલું. છેલ્લાં પત્ની સમરથબાજીથી તેમને એક પુત્ર થયો, તેનું નામ કચરાભાઈ હતું. પણ એ ભાઈ ચીરંજીવ ન થઈ શકે. લગભગ એ અરસામાં શ્રીમદ્ રાજચન્દ્રના તેમને સહવાસ થયો અને એ સહવાસ બેએક વરસ ઠીક ઠીક રહો, એને પરિણામે એમની કટિ સમાજસેવાના રોકડ ધર્મસ્વરૂપ કાર્યો તરફ વળી. તેથી તેમને કરતા પુસ્તકાલયની યોજના, શ્રીવિકાઉદ્યોગશાળા, શ્રીરાયચંદ્રસાહિત્યમંદિર, મજુરશાળા અને જિનાગમપ્રકાશક
૧ ગુજરાતના નરરત્ન સિદ્ધ સાક્ષર શ્રીરમાબુભાઈ નીલકંઠના હસ્તે આ પેજને ખુલ્લી મૂકેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com