________________
૩૭
કાળના અટલ નિયમને કણ અટકાવી શકયું છે? આખરે અમારી આશાઓ પણ અધુરી જ રહી અને એ વન્દનીય પૂજનીય દેહને પણ અગ્નિ સંસ્કાર કરી ગૃહસ્થાએ પિતાને ધર્મ બજાવ્યો.
ગુરૂણજી ગયાં, પણ તેમના ગુણે વિસરે તેમ નથી. અમારી પ્રાર્થના છે કે ભભવ શ્રી જિનશાસનનાં આરાધક ઉત્તમ એ ગુરૂને અમને યોગ મળે અને અમે કૃતાર્થ થઈએ.
તેઓના કાળધર્મને વેગે અનેક સ્થળે ઓચ્છ મહોત્સવ ઉજવાયા હતા. રાજનગરમાં પણ ફતાશાની પળના ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના મન્દિરમાં ભવ્ય અઠ્ઠાઈ મહેત્સવ બૃહદ સ્નાત્ર સહિત ઉજવાય હતે.
અમે અને બીજા પણ ભવ્ય પૂજ્ય ગુરૂણીના ઉપકારનું અને ગુણેનું વારંવાર સ્મરણ કરી શકીએ એ ઉદ્દેશથી યાદ રહેલું જેની પાસેથી જે જે મલ્યું તે તે મેળવીને અહીં લેખ રૂપે સંકલિત કરાવ્યું છે. ભવ્ય આત્માઓ તેને વાંચી વિચારી યથાશકય લાભ લેશે એવી અમે આશા રાખીએ છીએ.
છેલ્લે આ વિગતેમાં અમારી અજ્ઞાનતાદિને કારણે કેઈને પણ અન્યાય થાય તેવું કે અનુચિત યા જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે તેને “મિચ્છામિ દુક્કડં ” દઈએ છીએ.
લી. અમે છીએ તેઓના ઉપકારનાં બાણી
શિષ્યા-અશિખ્યાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com