________________
૨૭
પૂ. ગુરૂણીજી વિ. સં. ૧૯૭૧નું ચાતુર્માસ સુરત કરી સં. ૧૯૭૨માં ભરૂચ ગયાં ત્યાં મહુધાવાળાં ચંચળ
હેન અને છાણીવાળાં જડાવબહેનને દીક્ષાઓ અપાવી. બન્નેનાં અનુક્રમે સારુ દાનશ્રીજી અને હરખશ્રી નામ રાખી પિતાનાં શિષ્યાઓ કર્યા. ત્યાંથી વિહાર કરી સીનેર ગયાં, સં. ૧૯૭૨નું ચાતુર્માસ ત્યાં રહ્યાં. ચાતુર્માસ પછી વિહાર કરી છાણી ગયાં, ત્યાં કપડવણજનાં વતની ચંપાહેનને દીક્ષા અપાવી પિતાનાં પ્ર=શિષ્યા સાવ દમયન્તીશ્રી બનાવ્યાં, ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા ચાતુર્માસ સં૦ ૧૯૭૩નું અમદાવાદ કર્યું અને ત્યાં અમદાવાદ કાલુપુર વિભાગની કડીયાની પોળનાં રહીશ શ્રાટ ચંચળબહેનને દઢ વૈરાગ્ય થતાં વિ. સં. ૧૯૭૪માં પતિ પત્નીની સાથે દીક્ષાઓ થઈ પતિ સુશ્રાવક મણીલાલ પૂ. આચાર્ય મહારાજ વિજયસિદ્ધિસૂરીશ્વરજીની નિશ્રામાં ચારિત્ર સ્વીકારી મુનિશ્રી મહોદય વિજયજી (વર્તમાનમાં આચાર્ય શ્રીવિજયમને હરસૂરીશ્વરજીના પ્રથમ શિષ્ય થયા અને ચંચળબહેનનું નામ સાધ્વીશ્રી સુનન્દાશ્રીજી રાખી ગુરૂશ્રી હીરશ્રીજીના શિષ્યા કર્યા. સાણંદથી વિહાર કરી પાટણ ગયાં, વિ. સં. ૧૯૭૪નું ચાતુર્માસ પાટણ કર્યું, ત્યાંથી છાણી તરફ વિહાર કરી સં. ૧૯૭૫નું ચાતુર્માસ છાણીમાં કર્યું. ત્યાંથી વિહાર કરી વઢવાણ પધાર્યા અને ત્યાં ઉંઝાવાળા મણીબહેનને તથા બીલીમેરાવાળાં હરકેરહેનને દીક્ષાઓ અપાવી પિતાનાં શિષ્યાઓ અનુક્રમે સા, રેવતીશ્રી અને સારા હમશ્રીજી કર્યો ત્યાંથી વિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com