________________
એથી ભૂલ થયે શિક્ષા કરી શકતાં. એથી જ ગયાં હતાં અને સર્વના
૨૪
કરતાં તેમ અયેાગ્યની ઉપેક્ષા પણ આગ્રહ કે દુરાગ્રહથી તે ખચી પ્રેમ જીતી શકયાં હતાં.
ગુણાનુરાગ એવા હતા કે નિન્દા તા કદી તેમના મુખે થતી જ નહિ. સ્વ કે પર સમુદાયના પણ ઉત્તમ આત્માના ગુણને આગળ કરી અમેને તેવું અનુકરણ કરવાને સમજાવતાં, જ્ઞાન પ્રત્યેને રાગ એવા હતા કે ભણનારને જોઇ તે પુલકિત થઈ જતાં, પેાતાના સાધ્વીજીઆને અધ્યયન કરાવવા તે ખૂબ કાળજી ધરાવતાં, રાત્રે જાગે ત્યારે ઉધેલાંને જગાડી પાઠ કરવા બેસાડતાં, વૃદ્ધા વસ્થામાં પણ ખાળકની જેમ પોતે ગેાખતાં, ભણતાં, ભૂલ થતાં ખીજાને પૂછતાં સકાચ ધરતાં નહિ, અમે જે કંઈ ઘેાડુ પણ જ્ઞાન મેળવી શકળ્યાં તે તેની કાળજીનું પરિણામ હતું, તેએની ઈચ્છા સાધ્વીઓને કાયમી ભણવાની સગવડ કરી આપવાની તીવ્ર હતી, અમારા ભાગ્યે થેાડુ વધારે જીવ્યાં હોત તે એ સગવડ પણ જરૂર તેઓ કરી શકળ્યાં હેાત. પેાતાને સંસ્કૃત પ્રાકૃત ભાષાઓના સામાન્ય એધ હતા, છતાં ખીજાં સારા અભ્યાસ કરી યેાગ્ય અને એ માટેની તેમની લાગણી કદી ન ભૂલાય તેવી હતી. આજે પણ તેમના એ ગુણને અમે જેટલા યાદ કરીએ તેટલા ઓછા છે.
વિનય વૈયાવચ્ચ તરફ તેમના પક્ષપાત હતા, કારણ કે વડીલે। પ્રત્યે પૂજ્યભાવ અદ્ભૂત હતા, એથી પેાતાની ક્ષતિઓને અંગે ચુર્વાદિ તરફથી ઠપકો મળતાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com