________________
(૪) એય કે શેયાનુકૂળ કાર્યોની પૂર્તિ માટે જે જે કાર્યો અને
વ્યવસ્થાઓ જરૂરી હોય, તે સાધુસાધ્વીઓ પાસેથી જાણ તેમાં ઉચિત સહગ અપાશે. પ્રચારને માટે પુસ્તક, પત્ર માસિક પાક્ષિક) વગેરે સાહિત્ય
પ્રકાશન તથા ભ્રમણની જનાઓ પણ બનાવવામાં આવશે. (૬) સાધુઓ અને સાલવીઓ બન્નેની રહેવાની વ્યવસ્થા જુદે
જુદે સ્થળે કરવામાં આવશે. (૭) શિબિરમાં આવનાર સાધુસાધ્વીઓને ઉતરવા માટે તથા બીજી
જરૂરી વ્યવસ્થાઓ “વ્યવસ્થાપક સમિતિ’ તરફથી કરવામાં આવશે. સાધુસાધ્વીઓ ભિક્ષાછરી હેઇ આહારપાણી તે
ભિક્ષારૂપે મેળવી જ લેશે. (૮) શિબિરના સ્થળ અને સમયની સુચના નક્કી થયે અવિલંબે
જણાવાશે. (૯) એ સિવાયની બીજી કોઈ સૂચના જરૂરી જણાશે તે સમયે • સમયે જણાવવામાં આવશે.
- સાધુસાધી શિબિર વ્યવસ્થાપક સમિતિ
મુદ્રકઃ ચંદુભાઈ ચતુરભાઈ શાહ, શૌર્ય પ્રિન્ટરી, રીલીફરોડ,
પાદશાહની પિળ સામે, અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com