SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ --.-.-. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ ૩. શ્રી સિદ્ધહેમલઘુવૃત્તિના અવસૂરિપરિષ્કાર. તદ્દન નવીન સંકલના. વિદ્વાનને મનગમતા ખુલાસાએ-નવ્ય શૈલીથી આમાં સંગ્રહવામાં આવ્યા છે. ભાષાનું મૂળ વ્યાકરણ છે, એ ભૂલશે। નહિ. ગુજરાતી ભાષાનું મૂળ ઉદ્ભવસ્થાન સ ંસ્કૃત જ છે. જેને વ્યાકરણ ઉપર કાબૂ હાય છે, તે કાષ, કાવ્ય, ન્યાય અને સિદ્ધાંતપરિશીલનમાં શીઘ્ર પ્રવેશ કરી શકે છે. ચતુર્થાં પાદ ટુંક સમયમાં બહાર પડશે. પાદની છૂટક નકલ રૂા. ૭-૧૦-૦ ગ્રાહક બને. છ અધ્યાયના રૂ।. ૧૭-૮-૦, શા. ઉમેદચંદ રાયચંદ. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ : ૬ : શ્રી ગિરનાર તીવિભૂષણ શ્રી નેમિજિનેશ્વર પંચકલ્યાણક પૂજા. >B તમારા ગામમાં શ્રી નેમિનાથ ભગવાન છે? એક વખત આ પૂજા ભણાવેા. સાચા ભાવ પ્રગટ થશે. આ પૂજા તદ્દન નવી જ છે. આશાવરી, માલકાશ વિગેરે ઉત્તમ રાગે પણુ તેમાં છે. ટુંક સમયમાં બહાર પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy