SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવસ્વામી સ્તવન ( રાગઃ કાલી કમલીવાલે તુમષે લાખ્ખા સલામ } સિદ્ધાચલના વાસી જિનને ક્રોડા પ્રણામ, આદિ જિનવર સુખકર સ્વામી; તુમ દ નથી શિવપદ પામી. થયા છે અસંખ્ય, જિનને ક્રોડા પ્રણામ. વિમલગિરીના દર્શન કરતાં; ભવા ભવના તમ તિમિર હરતાં, આનંદ અપાર, જિનને ક્રોડા પ્રણામ. હું પાપી છું... નીચ ગતિગામી; કંચનનગરીનું શરણું પામી, તરશુ જરૂર, જિનને ક્રોડા પ્રણામ. અણુધાર્યો આ સમયમાં દન; કરતાં હૃદય થયું અતિ પરસન. જીવન ઉજ્જવલ, જિનને ક્રોડા પ્રણામ. ગાડી પાર્શ્વ જિનેશ્વર કેરી; કરણ પ્રતિષ્ઠા વિનતિ ઘણેરી, દર્શોન પામ્યા માની, જિનને ક્રોડા પ્રણામ. સિ૦ ૧ સિ૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિ૦ ૩ સિ૦ ૪ સિ પ સંવત ઓગણીશ નેવું વર્ષ; સુદ પંચમી કર્યાં દર્શન હું, મન્યા જ્યેષ્ટ શુભ માસ. જિનને ક્રોડા પ્રણામ. સિ૦ ૬ આત્મ કમલમાં સિદ્ધગિરિ ધ્યાને જીવન ભળશે કેવળ જ્ઞાને લબ્ધિસૂરિ શિવધામ, જિનને ક્રોડા પ્રણામ. સિ૦ ૭ www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy