________________
રાસલીલા
લેખકઃ—રાખ્યું. ( આધ્યાત્મિક રહ
[ આ લેખ લખવામાં કાઈ કઈ જગ્યાએ લીધાકૃષ્ણ તત્ત્વ' તથા રા. પૂણેન્દુ નારાયણસિંહ કૃત સ્ટડી ઓફ ધી ભાગવત પુરાણ નામના પુસ્તકાને આશ્રય લીધા છે. ]
પ્રિય ભારતવર્ષના સતા અને સાધ્વીએ ! કૃષ્ણનામપર વારી જનારા સુજ્ઞ નર નારીએ ! મધુર ભાવમાં તરખાળ થવાની લાલસા ધરાવનારા વેષ્ણવ મધુએ અને ભગિનીએ ! વિશ્વની પ્રત્યેક વસ્તુ વિકાસક્રમને આધીન થઇ પૂર્ણતામાં લીન બને છે. માનવીએ પ્રભુના માર્ગ પર વિહરતા શીખે તેટલા માંટે અનેક સંતા-સાધુજના–ભક્તો-મહાત્માએ ભિન્ન ભિન્ન કાળે, ભિન્ન ભિન્ન પ્રદેશેામાં, તે તે સમયના સયાગાને ચેાગ્ય શિક્ષણ-ભ્રહ્મજ્ઞાન– ઉત્કૃષ્ટજ્ઞાન-આત્મજ્ઞાન-તત્વજ્ઞાન—જે જ્ઞાનદીપની ચૈાતિ પ્રગટ થવાથી અજ્ઞાન-અંધકારમાં ગોથાં ખાતાં બંધ થવાય તે જ્ઞાન, પરમાત્માનાતાતના–વિભુના ભુવન તરફ માનવીનાં પગલાં વળે અને જન્મમરણના ચક્રાવાનુ ઉંઘન કરી શકાય તે જ્ઞાન, અનંત શાંતિના ઉપભાગ થાય અને પાતે પાતાને જોઇ શકે તે જ્ઞાન, આત્માનંદ અને બ્રહ્માનંદના અનુભવ થાય તેવું જ્ઞાનમાનવજાતને આપે છે. માત્ર સંતા, સાધુજને, ભકતા કે મહા
ત્માએ ઉપદેશ આપવાનુ અને આદજીવન ગાળવાનું કહે છે એટલું જ નહિં પણુ ભગવાન પાતે પાતાના ઉચ્ચપદના ત્યાગ કરી આપણા જ કલ્યાણ માટે માનવદેહ ધારણ કરી, આદજીવન ગાળી, આદર્શજીવન ગાળવાને શિખવે છે, ઉપદેશ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com