________________
૧૮
ફરતી ફરતી આવતી હતી, તેઓએ પાસેના ભાગમાં પ્રિયના વિરહથી ગભરાએલી અને દુઃખી થયેલી પિતાની સખીને દીઠી. દુઃખી થયેલી સખીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પિતાને મળેલું માન તથા દુષ્ટતાથી મળેલું અપમાન કહી બતાવ્યું. તે સાંભળીને ગોપીઓ ઘણું આશ્ચર્ય પામી.” જીવ પરમાત્માના નામને પિકાર કરતો કરતે હદયવનની ભક્તિરૂપ કુંજલડીમાં તેને શોધવા લાગ્યું. તે જીવે પોતાના જેવા અનેક જીવેને પરમાત્માની શોધ કરતા જોયા. દિક્ષિત થએલા છે તે ભક્તિરસમાં તરબોળ થએલા એક જીવને આધ્યાત્મિક પ્રદેશના મહાન માર્ગ પર આગળ વધતો જોઈને વિચાર કર્યો કે ખરેખર ! તે આત્માને પરમાત્મામાં લગની લાગી છે. પરંતુ અફસોસ ! દિક્ષાનું અમુક દ્વાર ઓળંગી તે આત્મા પાછળ રહેલાં જીવ કરતાં પિતાની જાતને શ્રેષ્ઠ માનવા લાગ્યું, “પરમાત્મા–ગુરુની મારા પર સંપૂર્ણ કૃપા છે, બીજા પર નહિ, હું તેને વિશેષ વહાલો છું, હું સત્ય ભક્ત છું, જ્ઞાનગી છું, કર્મયોગી છું; મારો એગ ઉત્તમ છે.” બસ, થઈ રહ્યું; અહંકાર તત્તે તેનું પતન કર્યું; આત્માની દ્રષ્ટિથી પરમાત્મા-ગુરૂ અંતર્ધાન થઈ ગયા અને આત્માનું અધઃપતન થયું અને તે જીવ તરફની સ્થિતિ સાથે સ્થિતિને અનુભવ કરવા લાગે, તેને પરિતાપ થવા લાગે. પરમાત્મા–ગુરુ તરફથી મળેલી કૃપા તથા પિતાના અહંકાર વડે પરમાત્માને વિગ થયે તે કહી બતાવ્યું તે સાંભળીને ગોપીઓ–જી ઘણું આશ્ચર્ય પામ્યા. તેને પણ પોતાની ભૂલની-દેષની સમજ પડી, પોતે બીજા છ કરતાં શ્રેષ્ઠ છે, એ વિચારે મને પ્રભુથી-પરમાભાથી અળગો કર્યો છે તેનું તેને ભાન થયું તેને પરિતાપ થવા લાગે; પોતે જ પિતાના પગ પર કુહાડો માર્યો છે તેનું તેને ભાન થયું, ગોપીને-આત્માને સ્વદેષનું ભાન થયું. આત્મા (મન) આત્માને મિત્ર છે તેમજ રિપુ પણ છે તેનું યથાર્થ અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com