________________
૧૪
H
આધ્યાત્મિક રહસ્ય - શ્રીકૃષ્ણ-પરમાત્માએ બંસીનાદ-આત્મધ્વનિ કર્યો, ગેપીનેઆત્માને ચમકારે થયેક ગેપી હર્ષાશ પાડવા લાગી–આત્મા આનંદથી અશ્રુ સારવા લાગ્યું ગેપીએ ગૃહકાર્ય ત્યજી દીધુંઆત્માએ બાહ્ય ક્રિયાઓનો ત્યાગ કર્યો, ગેપી વનમાં દોડી ગઈ, રાધારમણને માટે-આત્મા હદય વનમાં દોડી ગયે, પ્રકૃતિ પતિને માટે. “હે કનૈયા, હે કનૈયા.” પિકાર કરતી ગેપી કૃષ્ણપ્રતિ દોડવા લાગી. “હે પરમાત્મા, હે પરમાત્મા’ પિકાર કરતો આત્મા પ્રભુને શોધવા લાગે. વૃંદાવનની કુંજગલીમાં શ્રીકૃષ્ણને મળવા-ભેટવા ગોપી મુરલી નાદને આધારે આધારે દેડી ગઈ; હદય વનની દિવ્ય, પ્રેમ ગલીમાં પરમાત્માને મળવા-ભેટવા આત્મા બ્રહ્માનંદને આધારે આધારે દેડી ગયે. ગેપી કૃષ્ણને નેહ વર્ષાવતી જેવા લાગી, આત્મા પરમાત્માને દિવ્ય સનેહઝરણાંમાં સ્નાન કરાવતે તેને નિરખવા લાગે. કૃષ્ણ ગેપીની ચિકિત્સા કરવા માટે, પિતાને સંગ ત્યજી દઈ, વૃજમાં પાછા જવાને કહ્યું. પરમાત્માએ જીવની ચિકિત્સા કરવા માટે, દિવ્ય સંગ ત્યજી દઈ, વિશ્વની બાહ્ય વસ્તુઓમાં પાછા જવાને કહ્યું. ગોપી ગળગળી થઈ ગઈ, વૃજમાં ગઈ નહિ પણ કૃષ્ણને વળગી પડી, બાઝી પડી. આત્માએ વિશ્વની બાહ્ય વસ્તુઓમાં પુનઃ લીન થવાનું પસંદ ન કર્યું, પણ પરમાત્માને વળગી પડ્યો-તેનામય થઈ ગયા. શ્રીકૃષ્ણ ભગવાન ગેપીને રમાડવા લાગ્યા તેથી ભગવાન તરફથી સન્માન મેળવતી એવી ગેપી પૃથ્વી ઉપર પિતાને સર્વ સ્ત્રીઓ કરતાં ઉત્તમ માનવા લાગી એટલે બ્રહ્માને તથા દ્ધને પણ વશ કરનારા ભગવાન્ તે ગેપીના સ્વતંત્રપણાના મદને તથા અભિમાનને જોઈને, તે ઉતારવા માટે તેના પર
સત્ર થવા માટે ત્યાં જ અંતર્ધાન થઈ ગયા; પરમાત્માના ખેળામાં ગેલ કરતે આત્મા અન્ય આત્માઓ કરતાં પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com