SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ અથ શ્રીસુરપ્રભજિનભાસ ! આબુશિખરેદેવતા એદેશી ! સૂરપ્રભજિનસેવીયેરે, જેસેવતાંરેલહીયેલીલ । વદનિકમાંહિજેવડારે, જિમસવરેરેમાંહિસીલ ॥ ૧॥ સૂ॰ તેજવ તમાંહિજિમરવિરે, પરિમલમાંહિરેજિમનસાર ॥ ધાતુમાંહિસાવનવડું રે, તરુઅરમાંહિરેજિમસહકાર ॥ ૨ ॥ સૂ॰ ગિરિમાંહિસુગિરિજિમ્યારે, જલમાંહિજિમજલધાર ॥ જગમાંડુિજિનશાસનભલુરે, લહિયેરેજેથીભવપાર ॥ ૩ ॥ સૂ॰ પછિમઅરધેધાતકીરે, ખંડેરેવિજયઉદાર ॥ પુષ્કલાવઇપુંડરીગીણીરે, નયરીરેપ્રભુકરેવિહાર ॥ ૪ ॥ સૂ॰ વિજચરાયવિજયાવતીરે, સુતલ છનરેસસહરજાસ ૫નદસૈનાનાનાહલારે, પાયે નમીયે રેવિનયેતાસ ! ૫ ૫ સૂ૦ ઇતિ u અથ શ્રીવિસાલજિનભાસ ॥ પદ્મપુર જગજાણીયે એદેશી ॥ મનમિલવામુઝઅલજયુ, વંદદેવદયાલરે ॥ દુરેજઇવાલિમવસ્યા, સાજનસ્વામીવિસાલરે ॥ ૧॥ મ॰મનેહરમારગદીજીયે, સુણિસાયરલવણાદરે ૫ આડાઆવીસ્યુ - રહ્યા, મકરતર વિનાદરે ॥ ૨ ॥મ વિરહવિષમવાલિમતા, આપસરૂપવિચારીરે ! ચંદવયાગેતુઝહેાયે, તેહદશાસભારીરે ॥ ૩ ॥ મ૰ ધાતકીખડપછિમારણે, વપ્રવિજયજયકારરે । વિજયાનગરિયે વિહરતા, રાયશ્રીનાગમલ્હારરે ॥ ૪ ॥ મ૦ ભદ્રારાણીયે જનમિયા, વિમલાદેવીનાકતરે લંછનભાનુમનેાહરૂ, વિનયભજેભગવંતરે પા મ૰ ઇતિ। " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy