________________
૨૯૭
આજે જિનારા નરપતિ સંપ્રતિ કેરા, કુમારપાલ ભૂપકા દેરા અદ્દભુત બાબા જગત સેહરા, મિટાવે ભવ તણું ફેરા છે જિના ૩ વસ્તુપાલ ઔર તેજપાલ મંત્રીશ્વર હો ગએ લાલા | દેવલ ઇનકા જગત વહાલા, ગુફામે સતી રાજલ બાલા એ જિના | ૪ | પાંચમી ટુંકપર થાવે, નેમિ નિર્વાણ કહલાવે નમે પ્રભુ પાદુકા ભાવે, નેમીશ્વર મૂર્તિવહાં ડાવે છે જિના | ઇત્યાદિક ચૈત્ય પરિપાટી, કરે ચઢી પાઢકી ઘાટી છે ઈસી વિધ કર્મ કે કાટી, નમો આદિનાથ તલ્હાટી જિના૬ જુનાગઢ શહેર અભંગા, મહાવીર સ્વામિ ચિત્ય ચંગા શરણ પ્રભુ વીરકા મંગ, નેમિ વહાં જિત અનંગા જિના, હા તપાગચ્છમેં હવે નામી, વિજય આનંદ સૂરી સ્વામી અપર નામે - તમારામી કીર્તિ અમેરીકા ગામી છે જિના. ૮ રોજ અરૂ રંક આ નમતે દુર્જન સબ દૂર જ ભમતા આક્ષેપ કારક દમતે, આતમ આરામમેં રમતે આ જિના ૯ હવે તસ શિષ્ય મંડલમેં જૈસે દ્વિજરાજ વાદલમેં | વિજય લક્ષ્મી ગુરૂ અકલમેં, છલે નહી ગએ ઢંઢક છલમેં જિ. ૧૦ જિનોને સિદ્ધ હૈમ દેખા, ન્યાય સિદ્ધાંત સબ પેખા છે પરીક્ષ- કમેં પાઈરેખા, પઢાતે જૈસે ગુરૂ લેખા જિ ૧૧. ઈને કે શિષ્ય હુવે ભુરિ, જિહેમેસે હું સૂરિ
૧ ચંદ્ર ૨. કલમસે દેવતાઓકું ૪ ઘણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com