________________
ર૭૩
કવાલી, સુને પ્રભુ વિનતી એતી, હવે સંસારમેં તારો એ યહ ચાલ.
પૂજન દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિદ્ધાંત દિખલાવે છે દ્રવ્યસે ભાવ પૂજાકા, અનંત ગુણફલ ફરમાવે છે ૧ છે સમજ કે નેમિસ્વામી કે, ઇંદ્ર ઉપેંદ્રગુણ ગાવે, દયાલુ બાલ બ્રહ્મચારી, હમે નમીયે પ્રભુ ભાવેરા લલિત લલના તણે લટકે, પીગલે દિલ અન્ય દેવનકે અભેદી વજકે જસા, હદય તુમ બ્રહ્મ સેવકે છે૪યદુ કુલકે વિભુષણ હે, ત્રિભુવનકે તમે સ્વામી હમારે મન માનસમેં, બીરાજે હંસ ગતિ ગામી છે પો
| | કાવ્ય તક વૃત્ત છે કમલદાર કોમલ પાદ તલ, ગણના પરિવર્જિત બાહુબલ, પ્રણમામિ જગત્રય ધિકર, ગિરનાર વિભુષણ-નેમિ જિનં ૧ |
છે મંત્રો આદુ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે ગિરનારગિરિ વિભષણાય શ્રીનમિ જિનાય, જલાદિકં યજામહે સ્વાહા |
૧ કૃણ ૨ વાસુદેવ. ૩ માનસરોવરમેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com