________________
૨૫૮
અથ પંચમી પૂજા,
| | દેહા ને ભરતરાય નિજ ભાવસે, શત્રુંજય સમ સાર; સર્વ સંઘકે સાથ મેં, પૂજે શ્રી ગિરનાર છે ૧. શક્તિસિંહ રાજા સબલ, ભરતનાથ કે સાથ સંઘ જિમાવે 'ગિરિ તટે, તરણેક ભવ પાથ. ૨ | દુર્ગમ રૈવત જાણકે, પાવડિયાં ચઉ પાસ; ચક્રી યક્ષ હજારસેં, નિપજાવે ધરિ ખાસ સેવા
થઇ પ્રેમ વસ પાતલીઆ એ ચાલn શ્રી નેમિનાથ સાંવરીયા, રાજુલ પરણવા ચલીયારે શ્રી | આંકણી સેલ હજાર રાજા સંગ સ્વારી. ચઢી અતિ મને હારી; હરખે બલભદ્ર મોરારિ, રાજુલ પરણવા ચલીચારે છે ૧ કા નિસાન રસાલાકે સંગ, પાયદલ ધરી રંગ; તાલ બંધ પાય ધરે ચંગ, રાજુલ પરણવા ચલીયારે | ૨ લાખ બેયાલીસ મયગલ માતા, મલપતા લહે સુખ શાતા રથ વાછત્ર નાદ વિખ્યાતા, રાજુલ પરણવા ચલીચારે છે ૩ છે પીઠિ ચાલિ પીતાંબર પેહરા, ઝરકસી જામા ઘેહરા, શણગાર સજી ધરા શેહરા, રાજુલ પરણવા ચલીચારે છે કે વરઘોડે ચઢીયે વર રાજા, પુન્ય પ્રબલ હે તાજા; આયે ઉગ્રસેન દરવાજા, રાજુલ પરણવા ચલીયારે પો હંસ ગતિગામી વર પામી, રાજુલ ખડી શિર
૧ તળેટી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com