________________
૨૫૫
આ રાગ ચલત રાખુંરે હમારા ઘટમે, જિનરાજ નામ તેરારે છે એ રાહ છે પ્રભુ અંગ પૂજા કીજે, નેમિનાથ જિનવર કેરીરે.
પ્રભુ. છે એ આંકણ છે ગીતાર્થ ગુરૂ ફરમાવે, નિર્માલ્ય વહ થા; સંઘાચાર વૃત્તિગારે, પ્રભુ અંગ પૂજા કીજે છે ૧. જિન બિંબ અતિ ખાસી, વસ્તુ જ હાય વિનાસી પુષ્પાદિ જેહ વાસરે, પ્રભુ અંગ પૂજા કીજેારા નિર્માલ્ય ચીજ સારી, મેર પિછી સે ઉતારીફ કરે સ્નાત્રકી તૈયારીરે, પ્રભુ અંગ પૂજા કીજે, પા કુસુમાંજલી ચઢાવે. સબી કલસકો મંજ, પંચામૃત ભરાવેરે, પ્રભુ અંગ પૂજા કીજે, ૪ો અભિષેક સ્વચ્છ કરાવે, સુર રાજ જેમ ભાવે; નિજ હંસ ઉજ્વલ બનારે, પ્રભુ અંગ પૂજા કીજે, આપા
| | કાવ્ય છે તેટક વૃત્ત. છે કમલેદાર કમલ પાદ તલં, ગણના પરિવર્જિત બાહુબલમ્ પ્રણમામિ જગત્રય બધિર, ગિરનાર વિભૂષણ નેમિજિનમ ૧
| મંત્રા ઓછી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમગિરનાર ગિરિવિભૂષણાય, શ્રીનેમિજિનાય, જલાદિક યજામહે સ્વાહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com