________________
ર૪૫
ભવિક ભાવે પાસ પ્રભુ રઆિમણા, દેસીવાડે દોય દેહરા નાથ સક્લ ગુણાકરા, પાર્વ ભાવા જગત ચાવા સ્વામીશ્રી શ્રીમંધરા છે ૫ વાડે કુસમેરે શાંતિજિન પ્રતાપે અતિ, મારવાડિરે ખડકી માંડે જિનપતિ | દેવદુજારે નિત સમરે સુર નરપતિ, પોલ સારીરે કોઠારીની સુભમતિ છે સુભમતિ સુણ તે માહિ પિલ વાઘણપરઘડી, જગત વલ્લભ નાથ સમરૂ કેમ વિસરું એક ઘડી છે તેહ પાડે ચત્યસારા પટ તણિ સંખ્યા સુણે, આદિવરને અછત સ્વામી દય શાંતિ જિન ભણે દા ચિંતામણું રે પારસ આસા પુરત, વીર વંદેરે સંકટ સંઘના ચુર છે પિલ ચૌમુખ કલીકુંડ નામે પાસ છે, વલિ શાંતિરે દિનકર જેમ પ્રકાર છે જે પ્રકાસ પ્રભુને પિલ નગીના અદિ જિનવરને સુર્યો, સાહપુરમેં નાથ સંભવ ભક્તિ ભાવે સંથર્યો છે પંચ ભાઈની પોલ રૂડી ચૈત્ય બે જિનરાજતા, આદિ શાંતિ દેવ દેખીદેવ દુજાલાજતા છે ૭ | દડા છે અસલ પારસનાથના, ગુણ ગણમણિ ગંભીર છે પૂજે કીકા પલમેં, ભવજલ તરવા ધીર છે ૧ કે ભાવે નીરખું હરખમેં, સંભવ પ્રભુ દીદાર કે લુણાવાડે નિત્ય નમું, નાથ હીયાને હાર છે ૨ છે દરવાજે દિલ્લિતણે, વાડિ સેઠને નામ છે કીધી તીરથ થાપના, શિવમારગ વિસરામ | ૩ દિવાકર પ્રભુ દીપતા, ધર્મનાથ અભિધાન છે એરન અરજ હજુરમે, મુજ લિ માન છે
૪ હવે અવસર જાણ કરે સંલેખણ સાર એ ઢાલની દેશી સહુ ચૈત્ય નમીને વંદે ગુરૂ ગુણવંત, બુદ્ધિ સાથે અનુભવ સુખ વિલસંત માં પરીસહનૅ સહવાદંતિ જિમ રણધીર, કૃત રયણે ભરીયા દરીયા જેમ ગંભીર છે ૧. દુરગુણને ટાલ પાલે સુદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com