SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ નમું, સિધિગિરિને ઠાય ભ૦ ૧૨ મ મ ઇમ ગિરી ગુણ ગાતાં થકા, પાવન થઈ મુજ જીહ ભ૦૫દ્મવિજય કહે પ્રણમીએ, ભાવ થકી નિશદીહ ભ૦ + ૧૩ મકાવ્ય: શ્રી શત્રુંજય ભૂષણે જનવર શ્રી નાભીભૂપાત્મ સે ડ્રેનવિરેનનિકરૈભકયા પ્રભુતૈનતં જ્ઞાનં યસ્ય ત્રિકાલ વસ્તુ વિષય લેતા ભાસિક, સર્વષાંહિતદં કૃપા રસમયે વદેતાદિરે છે પ સર્વ ગાથા ૧૧૦ દુહા. કાવ્ય. પૂજાઓ સુધાં. એ પૂજા ૯૯ સંપૂર્ણ થઈ. છે શુણિએ શુણિએ એ દેશી રાગ ધન્યસિરિ કલસ. ગાય ગારે ઈમ શ્રી સિદ્ધાચલ ગાયે. શ્રી સિદ્ધાચલના ગુણ ગાતાં, મનુઅજન્મ ફલ પારે છે ૧ ઈમ એડ ક્ષેત્ર મહિમાથિ લહીએ,નવનિધિરૂદ્ધિ સમુદાયે પશુપંખી શેનું જે જા, ભવત્રીજે સિદ્ધ થાયરે છે ૨ ઇમાંડણી રાણકપરની રૂડી, ઉંચે તારણગિરિરાયોકાણ અબુદગિરિની જાણી, મહિમા શેત્રુંજ સુખદાયરે છે ૩ ઈ. ચંદ ૧ બાણ ૫ ગજ ૮ સસી ૧ સંવસ્તર, ૧૮૫૧ સેગુંજ મહિમા ગવાય છે - સંત પંચમિ દિવસે રૂડે,આણંદ અંગ નમાયરે પાઠવાઈ તપ ગચ્છવિજય જીનેંદ્રસૂરીજયે, ગુરૂ ઉત્તમ સુવસાયે છે પદ્મવિજય કહે મેટે પુણ્ય, શ્રી વિમલાચલ પારે પાઈ ઇતિ શ્રી સિદ્ધાચલજી નવાણું જાત્રા અથવા અભિષેક પૂજા સમાપ્ત છે ઢાલે ૫ સર્વ ગાથા ૧૧૫ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy