________________
૨૧૬
લભ ૧, અછત ૨ | દક્ષિણદિશા સંસ્થિત સંભવ ૧,અભિનંદન ૨, સુમતિ ૩, પદ્મપ્રભ ૪. પશ્ચિમદિશા સંસ્થિત સુપાશ્વ ૧, ચંદ્રપ્રભ ૨, સુવિધિ ૩, શિતલ ૪, શ્રેયાંસ ૫, વાસુપૂજ્ય ૬, વિમલ ૭, અનંત ૮ ઉત્તરદિશા સંસ્થિત ધર્મ ૧, શાંતિ ર કુંથું ૩, અર પ, મલ્લિ પ. મુનિસુવ્રત ૬, નમિ ૭, નેમિ ૮, પાર્શ્વ , વદ્ધમાન ૧ નિષ્કલંકાય ૭ - તારિ અદશદેજિનવિશ્વનાથાય, દેહવર્ણ લાંછન સહિતાય, ચતુર્વિશતિ જિનાધિપાયાકુસુમપુષ્પાણિયજામહે સ્વાહા છે
છે ચારે કેરે પુષ્પ ચઢાવે છે છે બ્લેક વિચનિર્મલશુદ્ધભનો રમે, વિશદચેતન ભાવ મુદ્દભવે સુપરિણામપ્રસનધનવૈ, પરમતત્ત્વમીં હિજામ છે છે
ઇતિ તૃતીય પુષ્પપૂજા સમાપ્ત
છે અથ ચતુર્થ ધૂપપૂજા પ્રારંભ. છે છે હા છે પૂજા ધૂપતણી કરે, જેથી ચતુર સ્નેહ ભાવવૃક્ષને સીંચવા માનું અમૃત મેહ : ૧
છે ઢાળ ચોથી (અમે વાટ તુમારી જોતાં રે, સાચુ બેલે શામળીયા-એ દેશી)
વિચરતા પ્રભુજી આયા રે, જગજીવન જગ સાહભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com