________________
ર૧૪
છે અથ તૃતીયા પુષ્પપૂજા પ્રારંભ. છે દેહ ત્રીજી પૂજા કુસુમની, કીજે ભવિગુણ હેત # હભવ પરભવ સુખ વહે, સિદ્ધિતણું સંકેત ૧માલતી મરૂઓ મગરે, કેતકી જાઈ ફુલ | જિનવર હિત જતના કરી, પૂજે ભાવ અમૂલ રા
| | ઢાળ ત્રીજી (વેણુ મ વાજે રે વિઠ્ઠલ વારૂં તમને–એ દેશી. ) પ્રભુની રાજનીતિ હવે વર્ણવું, ઇંદ્ર કીધી કરણું કેષ અડતાલીશ, ફરતે મંડપ જેમ દેય રાણી પરણી ૧૫ અવસર પામી રે પ્રથમ જિદને, છત ઉત્સર્પિણીમાં રે કુલગરની એ રીત એ આંકણ છે સિંહાસન ઉપર પ્રભુ થાપે. જલ ઓધે નવરાવે છે અમર છત્ર ને રાજચિન્હ વળી, અલંકાર પહિરાવે છે અ૦ રા યુગલ સહુ જલ લેઈ આવે, ઠામ નહિં અભિષેક કે જમણે અંગુઠે જલ સિંચ્યા, મન આણી સુવિવેક છે અને ૩ો જુગલસહુને વિનય જાણી વિનિતાનયરી વાસી છે નયરી અયોધ્યા એહિજ વિનિતા, મંદિર માળ ઉજાસી છે અ. . ૪ એકસો પચવીસ
જન માને, દક્ષિણ દરવાજેથી એ એકશો પચવીસ જન માને, મધ્ય વૈતાઢય પર્વતથી છે અને પા નયરી અયો
ધ્યા બેહુ મધ્ય ભાગે, બીજું વિનિતા નામ જંબુદીવ પન્નત્તિમાંહી, કહે ગણધર ગુણગ્રામ અને ૬ છે તે વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com