SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અથ શ્રી દીપવિજયજી કૃત અષ્ટાપદજીની પૂજા પ્રારંભ ને અથ પ્રથમ જલપૂજા પ્રારંભ | દેહા ને ઋષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રી મહા વીર છે નમું પદપંકજ તેહનાં, જે જગતારણ ધીર ૧ છે પૂજન દેય પ્રકારનાં જિનશાસનમાં જેહા દ્રવ્ય ભાવ પૂજા બહુ, મહાનિશીથમાં તેહરા ભાવસ્તવ મુનિવર કરે, ચાવિત્ર જિનગુણગ્રામ જેહથી શિવસંપદ વરે, અક્ષય અવિચલ ઠામ છે ૩ છે દ્રવ્યસ્તવન જિનપૂજના, વિવિધ પચ પ્રકારના આઠ સત્તર એકવીશની, અષ્ટોત્તર જયકાર કા શ્રાવક કરણી દોય છે, દ્રવ્ય ભાવે ગુણગ્રામ . સાચે ભાવજલે કરી, સમકિત તરૂવર ઠામ પા ભાવે બહુ ફલ - પજે, ગુણ ગુણાકર જેવર્ણવું ભાવપૂજક ગુણવત્તા માન ગુણગેહ. ૬. ઢાળ ૧ લી. (શ્રી સિદ્ધપદ આરાધીએ રે, એ–શી) લકમસૂરિ તપગચ્છપતિ રે, મૃતગંભીર ઉદાર રે મન વસિયા . ભાવસ્તવન પૂજન કિયો રે, સ્થાનક વોરા પ્રકાર રે, ગુણ રસિયા . ૧. સ્થાનક વીશને સેવતાં રે, તીર્થંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy