SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૧ શ્રી મુનિસુવ્રતસ્વામિ પૂજા તે દેહા મુનિસુવતજિન વીસમા, મુનિસુવ્રત ભંડારા પૂજે ભવિ શુભ ભાવસે, શિવ કમલા દાતાર ૧ છે હોરી સિંધકાફી. કરરે કરરે કર કર મુનિ સુવ્રત જિન અર્ચન કરશે અંચલી સરસ કમલ દલ નયન સુહંકર, વદન શાંત શશધરરે એકાદશ અતિશય જિન સોહે, ઓગણીસ કિએ સુર વરરે ૪ મુ. ૧. ધર્મપ્રકાશક ચક્ર આકાશે, ચાલે જિનવર પુરરે ચામર ફેટિક સિંહાસન સુંદર, પાદ પીઠ સહચરરે ૪ મુ. ૨ તીન છત્ર વિજ વિજય પતાકા, ફરકે ફરરર ફરા આતમ લક્ષ્મી હર્ષ બતાવે, વલ્લભ વીર સિમરરે ૪ મુનિ. ૩ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ ા શ્રી નમિનાથ જિન પૂજા. નમિ જિનવર એક વીસમા, અંતર શત્રુ નમાયા માન નમિ ભવિ પૂજિએ, થિર કરી મન વચ કાય છે ? હે આન બહાર દેશી. ૪ પૂબે ભવિ ભગવંતરે, પ્રભુ બૈઠે મગનમેં અંચલી કનક #લ નવ ઉપરે રે, વિચરે પાય ઠવંત રે પ્રભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy