________________
પ્રભુ મુખ દેખી ચંદ, પાવત ભવિ આનંદો સુરાસુર નર મુનિ પતિ ગુણ ખાનીરે છે પગા શુદ્ધ ભાવ ચિત્તસ્થિર, પૂજત જિનંદ ધીરા આનંદ પરમ લહે ભક્તિ મન આની રે ૫ મારા દરસ કુરિત જાવે, રોગ સેગ પાસે નાવે અશેક પ્રથમ પાડિ હેર તરૂ માન છે પ૦ ૩ વચન પિયુષ જિન ભવિજન, કરે ઇન ધર નૃપ કુલ નભ દિનમણિ જ્ઞાનીરે છે ૫૦ ૪ આતમ અનૂપ રૂ૫, નિજ ગુણધર ભૂપા વલ્લભ હર્ષ મન વીર વાનીજાનીરે પ૦ પા કાવ્ય તથા મંત્ર પૂર્વવત
શ્રી સુપાર્શ્વનાથજિન પૂજા, છે દોહા છે શ્રી સુપાર્શ્વજિન સેવિય, સપ્તમ શ્રી અરિ હંતા સાતે ભયકે ટારકે, પામે ભવઅંત ૧ |
- રાગ શ્યામ કલ્યાણ. પ્રભુ પૂજન ભવિજન હિતકાર છે અંજલિજલ થલ કુસુમ સુગંધી મહેકે, પાંચ વરણ મહારા છે પ્ર ૧ સુરવૃષ્ટિ જિન સુમના સેવે, પાવે ભવ વિસ્તારા એ પ્ર. મારા દિવ્ય ધ્વનિ સુર નર મન મોહ, સુર રાગ સુતારા ગામના ના ૩ો પૃથ્વી નંદન પૂજન વંદન, આનંદ મંગલકારા છે મા પ્ર ૪ આતમ લક્ષમી હર્ષ ધરીને, વલ્લભ વીર આધારા પ્ર. ૫. કાવ્ય તથા મંત્ર પૂર્વવત છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com