SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ત્તર દેવ દ્ધિ ચરમા, એક ચરમા પંચમ થાવે છે ૧. પ્રથમ ત્રિક એકસે પ્યારા, દ્વિતીય એક સય સત ગાવે તૃતીય એકસે અનુત્તરમેં, જિનાલય પાંચ બતાવે છે ? A ચઉરાસી લાખ સત્તાણ, સહસ તેવીસ કુલ થાવે. ઉધ લેકે જિનાલયમેં, નમે જિન બિંબ શુભ ભાવે ૩ કોટિ એકસે બાવન લક્ષા, ચરાનું સહસ ગિનવા ચ9તાલી સાતસો સામે, સુની ભવિ ચિત્ત હુલાસા ૪ બ્રહ્મ પર્યત સંન્યાસી, તિષિ તાપસી જાવે તિરી પચેંદ્રી સહસારે શ્રાવક અમ્યુત સુર થાવે પ . સ્વલિંગી મિથ્યા દષ્ટિ જે, સામાચારમેં મન લાવે અંત્ય રૈવેયકે જાવે, ધર્મ સાધુ પરભાવે આ ૬ પૂર્વધર પૂર્ણ બ્રહ્માદિ, સિદ્ધ સર્વાર્થ ગતિ પાવે. આતમ લક્ષ્મી ભવાંતરમેં, પ્રગટ વલ્લભ હર્ષાવે [કાવ્ય-મંત્ર-પૂર્વવત્ ] ઇતિ સપ્તમી પૂજા૭ અથ અષ્ટમી પૂજા ! દેહા | સરવારથ સિધ ઉપરે, ઉચે જન બારસિદ્ધ શિલા પૃથિવી કહી, નામ ઇષત્ પ્રાગભાર છે ૧ / અજુન સેના સારખી,અમલ ફટકસમ જોયા પૈતાલી લખ યેજની, લંબી પિહુલી હોય . ૨ મેટી જન આઠ હૈ, મધ્ય અંત પર માખા ઉલટ છત્રાકારસે, ગણધર આગમ સાખ ૩ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy