________________
૧૭૯
ઇંદ્રાદિ મર્યાદા કહેશે. અન્યત્ર નહિં અધિકારા ૧ સધર્મા ઇશાન દૂસરા, તીસરા સનતકુમારા માહેદ્રવ્યમાલાંતક છા, શુક્ર સાતમા ધારાસારા સહસ્ત્રાર આનત અરૂ પ્રાણત, આરણ અયુત બારા નવ રૈવેયક ત્રિક ત્રિક ભેદ. અનુત્તર પાંચ ઉદારા | ૩ દો સાગર દો સાગર અધિકા, સાત સાગર અવ ધારા સાત સાગર અધકા માહે બ્રહ્મ લોક દશ સારા ૧ ૪. છઠે ચઉદ સાતમે સતર, અષ્ટાદશ સહસારા આતમ લક્ષમી પુણ્ય પ્રભાવે, વલલભ હર્ષ અપાર પા
દેહા એક એક સાગર વધે, રૈવેયક પરતા તેતિસ પાંચ અનુત્તરે, ભાખે શ્રી અરિહંતા ઇંદ્રસામાનિક દેવતા, ગુરૂ સ્થાનીયા દેવા બાહ્ય અત્યંતર મધ્ય એ, પદ તીનકે દેવ ને ૨ ઇંદ્રદેહ રક્ષક તથા, લેમ્પાલ હૈ ચારા સાત કટક દેવતા, દેવ પ્રજા વિસ્તાર છે ૩ છે કિંકર કિટિબષ ભેદસે, દેવ ભેદ દશ જોયા જ્યોતિષ વ્યંતરમેં ગુરૂ, લેક્ષાલ નહિ હોય, . ૪આયુ સાગર માનસે, પખવાડે ઉસાસા વર્ષ સહ ઉતને ગમે, ભેજનકા આયાસ છે ૫ (દેશી-જિનરાજાતાજા મલિ બિરાજે ભોયણું ગામમેં અથવા
કેસરીયા થાણું )
જ્ઞાની મહારાજા વન કિયારે દેવ લોકકા અંચલી લેશ્યા સ્થિતિ દિપ્તિ સુખ જ્ઞાને, એકસે એક સવાયા. માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ww