________________
૧૭૬
ભગવાન–અંચલી | નવસે ઉપર નવસ નીચે, તિરછા લોક વિચારો જે તિષ વ્યંતર દેવ અસંખા, આગમ બહ વિસ્તાર રવિ શશિ દે દે જંબૂ દ્વિીપે,લવણ સમુદ્ર ચાર ધાતકી બાર કાલેદધિ કહિયે, બેતાલીસ પરિવાર છે ૨ પુષ્કર અધ બહત્તર સબ મિલ, ઈકસો બત્તીસ હયાચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, તિષ પણ વિધ જોય ને ૩ છે ગ્રહ અઠ્ઠાસી નક્ષત્ર અડવીસ, કેડાડી તારા સહસ છાસઠ નવસો પોતેર, એક ચંદ્ર પરિવાર | ૪ સંખ્યાતીત જિનાલય સેહે, સંખ્યાતીત નિંદા આતમ લક્ષ્મી વલ્લભ હશે, પૂજે સબ સુરવૃંદ પા
દોહા પાંચ મેરૂ જિન ચૈત્ય હૈ, પંચાસી પરમાના પ્રતિમા દો ય સહસ દસ, વદે ધરિ સનમાન છે ૧ કાંચન ગિરિ શત જાનિએ, સિદ્ધાયતન હજારો એક લાખ નમિએ વિજ , ઉપર વીસ હજાર છે ગજદૂતા ગિરિ વીસ હૈ, સિદ્ધાયતન જિનંદદાય સહસ અરૂ ચારસે, નમન કરે જિનચંદ ૩ છે યમકાચલ દશ જિન ઘરા, જિન પડિયા શતબાર પાંચ જિનાલય ચિત્ર ગિરિ, પડિમા શત દે ચાર આ જ તીસ વર્ષધર માનિએ. તીસ જિનાલય સારા છરીસસો મન શુદ્ધસુ, જિનવર બિંબ જીહાર પા
(લાવણી-સંગ નર પર ના હરનાદશી) નમન ભાવિ શાશ્વત જિન કરના, પ્રાત સમય નિત્ય ઉઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com