SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વલ્લભ હર્ષ અપારી, બ્રહ્મચારી, ભવિજન કીજે અર્ચના મા તી ૬ (કાવ્ય-મંત્ર પૂર્વવત) પૂજા નવમી દેહરા મઘ વિષય વિકથા સહી, નિદ્રા એર કપાયા ભવસાગરમેં ડરતે, પાંચ પ્રમાદ મિલાય છે ૧. શ૩ ત્યાગ પ્રમાદક, હો કરકે હુશિયાર આતમ સત્તા પામિયે, હવે જય જય કાર | ૨ | જીત અપૂરવ જગતમેં, બ્રહાય પરભાવ તિસ કારણ હૈ આઠમી, વાડ કહી જિનરાજ ફા સંયમ પર જે પ્રેમ હૈ, બ્રહ્મચારી અનગારા અતિ માત્રા ભજન તજે, હવે ભવ દધિ પારો ૪ અતિ માત્રા આ હારસે, આવે ઉંઘ અપારા સંભવ શીલ વિરાધના, હવે સ્પષ્ણ મઝાર છે ૫ (તુમ દીનકે નાથ દયાલ લાલ-યહ ચાલકે તુમ ચિદઘન ૫ જિનંદ ચંદ તેરે બ્રહકી જાઉ બલિહારી દેવ જગતમેં જેતે દેખે, સબહી કામ ભિખારી ૧ કામ બલકે હે પ્રભુ તુમને, દિને જડસે ઉખારી | ૨ કામકે જીતનકે ઉપકારી, મંત્ર દિયા અતિ ભારી છે ૩ કમ ખાના અરૂં ગમકા ખાના, હવે સુખી બ્રહ્મચારી ૪ આતમ લક્ષ્મી બ્રહ્મ પ્રભાવે, વહુભ હર્ષ અપારી ને પાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy