________________
૧૫૪
શિવ સુખ લેતા બ્રહ્મચર્ય ધારીરે, જગ ઉપકારીરે, ભાવે
ભવિ સેવિયે હેજી અંચલી સગી પાસે રહે, બ્રહ્મચારી નિશ દીસ કુશલ ન ઉસકે બ્રહ, ટે વિસવા વિસા ઠહરે નહીં મુનિજન ઐસે થાન-બ્રહ્મ ૧ નિકટ હી ભીતકે અંતરે, નારી રહે જહાં રાતા કેલિ કરે નિજ કંતસે, વિરહ મડે ગાતા વિરહાકુલ હૈ હીન દીન વદે વાન-બ્રહ્મારા કેયલ જિમ ટહુકા કરે. ગાવે મીઠે સાદા મદમાતી રાતી અતિ, સુરત કરત ઉન્માદા કામાવેશે હસ હસ કરત ગુમાન-બ્રહ્મ ને ૩. મેરા નાચે ભૂતલે, ગગન સુની ગરજારા મન નાચે બ્રહ્મચારીકા, શબ્દ સુની શ્રૃંગારા ત્યાગે સાધુ રસ શૃંગાર પિછાન-બ્રહ્મ છે ૪ પાંચમી વાડ આરાધિયે, બ્રહ્મચર્ય વ્રત ધારા આતમ લક્ષ્મી પામિયે, વલ્લભ હર્ષ અપાર ા સમઝ એસે ભાખે શ્રીભગવાન-બ્રહ્મ પર
( કાવ્ય-મંત્ર પૂર્વવત)
પૂજા સાતમી. દેહરા બ્રહ્મચર્ય ભેદ હૈ, સર્વ દેશસે જાસા જિન ગણધર વર્ણન કરે, આતમ પ વિકાસ યા ૧. સર્વ બ્રહ્મ અનગારકે, દેશ ગ્રહી અધિકારી મુખ્ય ગણકે ભેરસે, લેનિકમેં પરચાર મારા પર પરિણતિકા ત્યાગના, નિશ્ચય બ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com