SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ધીર વીર-ઝૈ ।। ૫ । આતમ લક્ષ્મી હિત ખાની, પૂજા પ્રભુ વીર વખાની । વલ્લભ ર્ષે મનમાનીરે-બ્રહ્મચારી ધીર વીર–જૈ ॥ ૬ ॥ ( કાવ્ય-મંત્ર પૂર્વવત્ ) પૂજા પાંચમી. દાહરા । ભગવતી વીર વખાનિયે, મૈથુન પાપ સરુપ । જાની બ્રહ્મચારી રહે, પાવે આતમરુપ ॥ ૧ ॥ નરનારી સચાગમેં, ગજ નવ લખ જાન ! જીવ સમૃશ્ચિમ ઉપજે, સંખ્યા નહિ તસ માન ॥ ૨ ॥ દો પણ ઇન્દ્રિય જવકી, હિંસા અપરંપાર તંદુલ વૈચારિક સુની,બ્રહ્નચર્યાં ભવિ ધાર ॥૩॥ ધન ધન જિનવર દેવકા, ધન ગૌતમ ગણધાર ! દીને રક્ષણ બ્રહ્મકેા,જગજીવન હિતકારાજા પૂજન બ્રહ્મચારી પ્રભુ, બ્રહ્મ ચકે હેત ગુણિ પૂજન ગુણ પૂજના,હવે નિશ્ચય લેતાપા કલ્યાણ-( નાચત સુર ઇદ-યહુ ચાલ) પૂજત સુર ઇંદ વિદ મ’ગલ બ્રહ્મચારી, પૂજત સુર ઇંદ વિંદ અં૰ ॥ બ્રહ્મચર્ય શુદ્ધ જેહ, પરમ ધૃત તાસ દેહ ॥ દેવસેવ કરત નેહ, જય જય બ્રહ્મચારી—પૂજત ॥ ૧ ॥ બ્રહ્મચ સેત હેત, ખેત ન નાર નયન દેત । કામ રાગ કર સકેત, પરિહર નર નારી–પૂજતા ૨૫ લિખત ચિત્રકાર નાર, નગન યા શૃંગાર સાર । કરત ત્યાગ નજર ધાર, ઋષિ મુનિ અનગારી–પૂજત ૫ ૩ ૫ નારી રુપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy