SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પાલે બ્રહ્મ ઉદારા ૨ જિન વચનામૃત પાનસે, અજરામર પદ ઘારા ભવ્ય જીવ ઈસ કારણે, પૂજે જિનવર સાર 3 દીનદયાલ જિનેશ્વરૂ, કરૂણું રસ ભંડારાજગજીવન કરૂણા કરી, ભાખે યહ આચાર | ૪. રક્ષા ખાતિર બ્રહકી, વાડ વિચાર સ્ત્રી સંબંધિ ટારિયે, વિકથા ચાર પ્રકાર પાળ માઢ- મેરે ગમકા તરાના.) જિનવર બ્રહ્મચારી-આનંદકારી-ભવજલ તારનહાર પ્રભુ જગહિતકારી-અતિ ઉપકારી–જાઉં બલિહારી ! ભવજલ તારનવાર . અં. સ્ત્રી પર્ષદમેં બૈઠકેરે, ધર્મ કથા પરિહાર ! નારી કથા પુન કામકરે,દીજે શુદ્ધ મન ટાર પ્રભુની ૧ | જાતિ રૂપે કુલ દેશકરે, નારી વાત વિસાર મેહ વધે સ્થિર નાહી રહેશે, તુચ્છમતિ અનાર . પ્રભુ ! ર તે ચંદ્રવદન મુગલેચનારે, વેણ ભુજંગ પ્રકાર દીપશિખા જિમ નાશિકારે, રંગ અધર બિંબસાર પ્રભુની ૩ વાણું કાયેલ સારીરે, કુંચકુંભ વારણ ધારા હંસગમન કૃશહરિ કટી, કર યુગ કમલઉદાર ! પ્રભુ ૪. રૂ૫ રમણી ઈમ દાખવે, વિષય ધરી મન રંગ મુગ્ધ લોકો રિઝવેરે, વાધે અંગ અનંગ ! પ્રભુ ! પો આતમ લક્ષ્મી નાશિનીર, નારી કથા શુંગાર છે ત્યાગે ભવિ જિન ઉપદિશેરે, હવે હર્ષ અપાર છે પ્રભુo || ૬ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy