________________
શ્રીમાન મુનિ શ્રી વલ્લભવિજયજી કૃત. શ્રીચારિત્રપૂજા અથવા શ્રી બ્રહ્મચર્યવતપૂજા.
દેહરા છે જગવલ્લભ પારસ પ્રભુ, પ્રણમી સદગુરૂ પાય છે નમન કરી પૂજા રચું, સિમરી સારદ માય છે ૧ | પૂજ્ય શ્રી બ્રહ્મચર્યકી, બ્રહ્મસ્વરુપ નિદાના પ્રેરક મંગલદાસ હૈ, પૂજા મંગલ ખાન ને ૨ ફૂલ ગુણેમેં હૈ બડે, ગુણ બ્રહ્મચર્ય પ્રધાન શુભ ભાવે પાલન કરે, હવે કોટિ કલ્યાન છે ૩ છે સમ્યગ દર્શન જ્ઞાન હૈ, સમ્યક ચરણ ઉદાર ! તીક્ષાયિક ભાવસે, કરતે ભવજલ પાર ૫ ૪ પૂજા દશન જ્ઞાનકી કીની વિનવિસ્તાર તિમ સંક્ષેપે કીજિયે, પૂજા ચરણ વિચાર ૫ ગુણિએ ગુણ નહિ ભિન્ન હૈ, તિન પૂજા ગુણવાન ગુણિ પૂજા ગુણ દેત હૈ, પૂર્ણ ગુણી ભગવાન છે દા પૂજા પૂજા જાનિકે, અષ્ટ દ્રવ્ય વિસ્તાર યથાશક્તિ પૂજા કરે, ભાવે ભવિ નરનાર છે ૭ સારંગ–કરવા (હમે દમ દેકે સેતન ઘર જાના યહ ચાલ) *
ચારિત્ર આતમ શિવ સુખ દાના અંજિન શાસનમેં સાર ચરણ હૈા પાંચ ભેદ તસ મૂલ વખાના ચા. છે ૧સામાયિક છેદેપસ્થાપની પરિહાર વિશુદ્ધિ જિન ફરમાના આ ચારા ચોથા સૂક્ષ્મ સં૫રાય કહિયે યથા
૧ ચારણ-ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com