________________
લીગ, કછી ગુજરાતી હિંદુ યુનિયન. આર્યસમાજ, ઇન્ડિયન એસેસીએશન, ઓસવાલ મહિલા સમિતિ, ભાગની સમાજ, સનાતન મહિલા મંડળ, યુનાઈટેડ થયુ લાગ, હિંદુ વેલરિયર કેર, વાલમીકિ હરિજન મંદિર, સરકારી કન્યાશાળા, ગાંધી ટાગોર લેકચરશિપ સેસાયટી, હિંદુ યુનિયન, વગેરે વગેરે સંસ્થાઓના આમંત્રણથી સ્વામીજીએ યુગધર્મ, સેવાધર્મ, હિંદુ ધર્મની વિશિષ્ટતા, ગીતાનું રહસ્ય, વૈદિક સંસ્કૃતિ, સ્વતંત્ર ભારતના નાગરિકોનું કર્તવ્ય, ભારતીય સ્ત્રી જીવનને આદર્શ, વર્તમાન યુગમાં યુવાનની જવાબદારી, પ્રવાસી ભારતીય યુવાનેનું કર્તવ્ય, હિંદુ સમાજમાં હરિજનેનું સ્થાન, હિંદુ ધર્મની અંદર સમાયેલા સામ્યવાદ સાથે રશિયન સામ્યવાદનું પાથેય, હિંદુ ધર્મમાં શક્તિની સાધના, ભારતીય શિક્ષણને આદર્શ, ભારતીય ગૃહરથ જીવનને આદર્શ, આત્મજ્ઞાન, મનઃસંયમ, વગેરે વગેરે વિષયોમાં પ્રવચન કર્યા હતાં. ભજન, કીર્તન, આરતિ વગેરેના દરરેજના અનુષ્ઠાનમાં પણ લેકે નિયમિત રૂપે હાજરી આપતા. એ ઉપરાંત દરરોજ રાત્રે સ્થાનિક સદ્ગહસ્થોના આમંત્રણથી સ્વામીજી મંડળી સાથે તેમના નિવાસ સ્થળોએ જઇને પારિવારિક સંમેલન યોજી ભજન, કીર્તન, આરતિ ધર્મોપદેશ વગેરે અનુષ્કાને રાખીને તેમની અંદર ધાર્મિક ભાવના જાગ્રત કરવા તેમ જ ધાર્મિક આચારનુષ્ઠાને પ્રતિષ્ઠિત કરવા પ્રયત્ન કરતા. એ રીતે નાઈરોબી શહેરમાં કુલ ૮૩ જાહેર સભાઓ જાઈ હતી અને ૬૦ પારિવારિક સંમેલન ભરાયાં હતાં જેથી મિશનને પ્રચાર ઘણી સરસ રીતે થયો અને પંજાબી, કાશ્મીરી, ગુજરાતી, કાઠીયાવાડી, કચ્છી, મરાઠી, સિંધી, બંગાળી વગેરે પ્રવાસી ભારતવાસીઓમાંના ઘણુ સદ્ગહસ્થાના પારિવારિક જીવનમાં સુંદર ધાર્મિક વાતાવરણ સર્જાઈ ગયું.
મિશનના ઉત્સાહી કાર્યકર્તા તેમ જ વિદ્વાન વકતા સ્વામી શ્રી પરમાનદજીએ બીજા કેટલાક બ્રહ્મચારીઓને સાથમાં લઈને નાઈરોબીની આજુબાજુમાં આવેલાં લિમરૂ, નાઝબાસ, ફેટ હેલ, થમસન ફેલ, મચકોષ, લકલાવ, કરાટીના, સાવાસાવા,નેરી, નાની, થાક, કિઈ વગેરે સ્થળોએ ફરીને ત્યાં પણ ભારતીય ધર્મ તથા સ્કૃતિના ઉદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com