________________
૪૩
પ્રમાણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતે. હવન શરૂ થતાં પહેલાં સ્વામીજીએ હવનના રહસ્ય પર પ્રકાશ ફેંકયો હતો. તેમણે કહ્યું હતું કે –“હવન એ એક જુનામાં જુની આર્ય ઉપાસનાની પદ્ધતિ છે. અને આર્યોનું સંગઠન કરવામાં યજ્ઞાદિ અનુછાએ જ ઘણે મોટે ભાગ ભજવ્યો હતો, એમાં શંકા નથી. ભારતીય આર્ય સંસ્કૃતિને વિકાસ અને વિસ્તાર ઘણા. મેટા પાયા ઉપર આ જુની પદ્ધતિથી જ થયે હતે. હિન્દુ શાસ્ત્ર મુજબ હવન એ ફક્ત યજ્ઞ વિધિ જ નથી પણ સ્વાર્થનું બલીદાન આપવું. તે જ છે. જે કંઇ યજ્ઞથી થયું. છે તે ફક્ત બીજાનું ભલું કરવા માટે અને પ્રભુને રાજી રાખવા માટે જ થયું છે. અને આર્યોની આખી જીંદગી . વિવિધ પ્રકારના કાર્યક્રમે અને ફરજોનું પાલન કરવાની સાથે પ્રભુના ચરણકમળમાં પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ જ નથી, આધ્યાત્મિક, અને નૈતિક શક્તિના વિકાસની સાથે સાથે આર્યોએ ઘણી જાતનાં કળા, વિજ્ઞાન જેવાં કે ચિત્રકામ, શિલ્પ, સંગીત, ભૂમિતિ, તિષ, રસાયણ,. ગણિત, પદાર્થ વિજ્ઞાન વગેરેના વિકાસ અને વિસ્તાર કરવામાં પણ ઘણો ફાળો આપ્યો હતે. હવનના પવિત્ર અગ્નિએ ફક્ત આને જ પવિત્ર કર્યા નથી પણ કરોડે અનાર્યોને આર્ય તરીકે અપનાવી પવિત્ર કર્યા છે. આમ પ્રાચીન સમયમાં જ્યારે મૂર્તિપૂજા અસ્તિત્વમાં આવી ન હતી. ત્યારે હવનને તેઓ કલ્પતરૂ ગણતા. કારણ કે તે કરવાથી તેમની બધી ઇરછાઓ ફળીભૂત થતી. તેઓ યક્ષેશ્વર પાસે પુત્ર , ધન, આયુષ્ય, સુખ
સ્વતંત્રતાની જ માગણી કરતા નહિ પણ આધ્યાત્મિક શકિત અને લશ્કરી વિજ્યની પણ પ્રાર્થના કરતા હતા. પણ વખત જતાં વૈદિક હવનની ખરેખરી ભાવના અને તેને ખરો આદર્શ ભૂલાતાં લેકોએ તેને હિંસક અને સંકુચિત ભાવનામાં લઇને છેવટે પશુ બલિદાન જેવાં ધાતકી સ્વરૂપે ગયાં. તેથી ભગવાન બુદ્ધ અને મહાવીરને એ પ્રાચીન પદ્ધતિને બંધ કરવા. પડકાર પર પડયે પણ શંકરાચાર્યે તે હવનની પદ્ધતિનું સંશોધન કરી તેમને ફરીથી ચાલુ કર્યોમહર્ષિ દયાનંદ જેમણે વૈદિક આદર્શોને પુનર્જન્મ. આપવાનું અને પુનઃ સંસ્કાર કરવાનો સંકલ્પ લીધો હતો, તેમણે એને. લોકપ્રિય કરવા અને પુન સંગઠન કરવા પિતથી બનતું કર્યું. આફ્રિકામાં.
મા સંસ્કૃતિ મિશન તેમનાં બીજાં બધાં કાર્યોની સાથે આર્ય સંસ્કૃતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com