________________
૩૦
કર્યાં હતા. ત્યાંના સનાતન ધર્મ મંડળ તરથી મંડળીની બધી જરૂરીયાત પૂરી પાડવામાં આવી હતી અને મંડળીના પ્રચાર કાર્યની બધી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી ઇશ્વરભાઇ એમ. પટેલ મંડળીના રહેઠાણુ માટે પતનેા બંગલા આપ્યા હતા.
સ્થાનિક સરકારી હિંદી પ્રાથમિક વિદ્યાલયના ચેગાનમાં ડાકટર એમ. એસ. પટેલના પ્રમુખપેદે ત્યાંની પ્રથમ સભા ભરાઈ હતી જેમાં જેમાં મંડળીના નેતા સ્વામી શ્રી અદ્વેતાન’દજી મહારાજે ‘ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ” વિષે મનનીય તેમજ પ્રેરક પ્રવચન કર્યું હતું ત્યારથી દરરાજને માટે સ્વામીજીના પ્રવચને જુદે જુદે સ્થળે અને જુદી જુદી સંસ્થાઓમાં ચાલુ રહ્યાં હતાં.
સ્વામીજીએ વેપારીઓની એક સભામાં પ્રવચન દરમ્યાન કહ્યું હતુ કેઃ—‘પ્રાચીન કાળમાં ભારતના વેપારીઓજ ભારતીય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાને લને વિદેશમાં ક્રુતા હતા અને વેપારની સાથે સાથે ત્યાંના લેાકામાં તેને પ્રચાર પણ કરતા હતા. આફ્રિકામાં આવેલા મિશ્ર દેશમાં જે સભ્યતા અને સંસ્કૃતિને વિકાસ થયા હતા તેમાં ભારતીય વણિક સમાજને કાળા આછે। ન હતો. ભારતના વેપારી હતા કે છળ પ્રપંચને આશા કયારેય લેતા ન હતા પોતાની સચરિત્રતા અને ન્યાય નીતિને આધારે જ તે દૂર દૂરના દેશોમાં વેપાર કરતા હતા. સિર્ફ આફ્રિકામાં જ નહિ બલ્કે શ્રીજી, સુમાત્રા, જાવા, ખર્ની, લિપાઇન્સ, અમેરિકા વગેરે સ્થળામાં પશુ તેઓ ભારતીય ધમ તથા સંસ્કૃતિના ઝંડા લઇને ક્રૂરતા હતા. માત્ર સાધુ સંન્યાસીએ જ નહિ બલ્કે ભારતના વેપારીઓ પણ તે વખતે ભારતીય સંસ્કૃતિના પ્રચાર કરતા હતા. પરાધીનતાના જમાનામાં અમારા નૈતિક અધ:પતનના લાભ લઇને વિદેશીઓએ અમારા સમાજ જીવનની નસેનસમાં જે અનીતિ અને દુર્નીતિઓને ધુસાડી દીધી હતી, આજે અમે તેનું જ ફળ ભોગવી રહ્યા છીખ. માજ સુધી જે અનીતિને અમે પાષતા આવ્યા છીએ હવે તેને દૂર કર્યા વગર ચાલે જ નહિ. આજે ભારત સ્વતંત્ર છે. અનીતિઓને સાંખી લેવાથી હવે સ્વતંત્ર ભારતની પ્રતિષ્ઠા અને મર્યાદામાં હાનિ પહોંચશે. ક્રાપણ દેશની પ્રતિષ્ઠા ઞાનમર્યાદા તે દેશની જનતાના ચારિત્રબળને ભાષારે જ ચાય છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com