________________
२४
કે તેમ નથી અને ભળાવવા ભાઈ છે.
વિસર્જન જ કરી નાંખ્યા છે. આજે મહાત્મા ગાંધીજીએ રાજકારણ સાથે ધર્મને સુમેળ સાધવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મ વિનાનું રાજકારણ કયાશ્ય સાચી શાંતિની પ્રતિષ્ઠા કરવામાં સફળ નીવડે તેમ નથી. તેને માટે તો આધ્યાત્િમક આદર્શને અનુસરીને જ ચાલવું જોઇએ. સ્વતંત્ર ભારત તરફથી આજે અમે દુનિયાને એ જ સંદેશ સંભળાવવા માગીએ છીએ. ” સ્વામીજીના પ્રવચન પછી એક સ્વાહીલી શિક્ષક ભાઈ એ કહ્યું હતું કે
ભારત સાથે આફ્રિકાના સંબંધ તે ઘણો જ જુનો છે. સ્વામીજીના પ્રચારથી એ સંબંધ આજે ફરીથી તાજે થાય છે. ભારતીય સંરકૃતિમાંથી આફ્રિકાની પ્રજાઓએ ઘણુ લેવાનું રહેશે. ''
અહીંની ઇન્ડિયન પબ્લીક સ્કુલની મુલાકાત પણ સ્વામીજીએ લીધી હતી અને વિદ્યાર્થીઓ સમક્ષ “ ભારતનો આદર્શ વિદ્યાર્થી કેવો હોવો
ઢબેરામાં શાં ત યજ્ઞ જોઈ એ. ” એ વિષે ગુજરાતી ભાષામાં ટુંકું તેમ જ મનનીય પ્રવચન કર્યું હતું.
તા. ૨૧-૯-૪૮ને દિવસે અહીં વૈદિક શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યું હતો જેમાં દરેક હિંદુ નરનારીએ આહુતિ અર્પે સ્વતંત્ર ભારતની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com