________________
–લીન્ડીમાં પ્રચાર– તા. ૧૧ મીએ સ્વામીજી હવાઈ માર્ગે લીન્ડી પહોંચી ગયા હતાં. અને ત્યાં પહોંચતાં જ તેમણે ઉપસ્થિત થયેલી એક વિરાટ મેદની સમક્ષ “યુગધર્મ” વિષે એક મનનીય પ્રવચન કર્યું હતું. બીજે દિવસે તેમનું “મનઃ સંયમ ” વિષેનું ભાષણ થયું હતુ.
–મીકેન્ડીમાં પ્રચાર– તા. ૧૫ મીએ મીકેન્ડી જઈ બે જનસભામાં સ્વામીજીએ ભાષણ કર્યા હતાં. તા. ૧૬ મી તથા ૧૭ મીએ સ્વામીજી ત્યાં પાંચ વ્યાખ્યાને આપ્યાં હતાં. તા ૧૭ મીએ સ્વામીજી ફરીથી લીન્ડીમાં પાછા આવીને એક જાહેર સભામાં બોલ્યા હતા.
--બીજી વખતે ઝાંઝીબારમાં – ઝાંઝીબારના પ્રવાસી ભારતીય નાગરિકોના આમંત્રણથી મંડળી ફરીથી ઝાંઝીબાર પહોંચી ગઈ અને તા. ૨૦મી જુલાઈએ ત્યાંના હિંદુ યુનિયન કલબમા “ વર્તમાન યુગમાં ગુરુવાદની આવશ્યક્ત” વિષે, તા. ૨૧ મી તથા ૨૨ મીએ “યુગ ધર્મ” વિષે તા. ૨૩ મીએ
હિંદુ ધર્મની વિશેષતા” વિષે મંડળીના નેતા સ્મીમી શ્રી અદેતાનંદજીએ પ્રવચને આપ્યાં હતાં. ત્યારપછી તા. ૨૬ મીએ તે જ સ્થળે પૂજા, આરતિ, તથા સામુદાયિક પ્રાર્થનાના અનુષ્ઠાને રાખી આ અનુષ્ઠાનની અગત્યતા વિષે સ્વામીજી બેલ્યા હતા. તા. ૨૭ મીએ “હિંદુ ધૂમની મહત્તા” તેમ જ “હિંદુ સમાજનું સંગઠન” વિષે પ્રવચને થયાં હતાં.
તા. ૩૧ મોએ સ્થાનિક ઈન્ડિયન એસેસીએશનના આશ્રયે માનનીય એમ, એલ સી, મી. ફઝરનવસેર એચ. માવજી સાહેબના પ્રમુખપદે એક વિરાટ સભા ભરાઈ હતી જેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ વગેરે તમામ ભારતવાસીઓની હાજરીમાં “સ્વતંત્ર ભારતને સંદેશ” વિષે પ્રવચન કરતા. સ્વામીશ્રીએ ઉપસ્થિત ભારતવાસીને ભારત રાષ્ટ્રના જવાબદાર છાતઆબરદાર અને માનવંત નાગરિંક બનવાની હલ કરી હતી. પ્રમુખ સાહેબે કહ્યું હતું કે – “વિદેશીઓના કચક્ર અને પ્રપંચને પરિણામે ભારત વિભાત થયું છે અને વખત જતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com