________________
(૫૧ ) ચઉદ સુપન સૂચિત પ્રભુ જન્મ,
ઉંચે શુભ ખાનદાનમેં. મન મે ૧ દાન દેઈ સંવછરી દીક્ષા,
કર્મ ખપી બ્રહ્મજ્ઞાનમેં; તીર્થ ચલાવે બૈઠકે સુર કિયે,
સમવસરણ મૈદાનમેં. મન ૨ છે સમ્યમ્ દર્શન નિર્મલ કારણ,
શુદ્ધાલંબન જાનમેં; જિન અરિહા મહા માહન શંભુ,
સાર્થવાહ ભવ વાનમેં. મન ને ૩ નિરંજન નિર્દોષ શિવંકર,
અજરામર સુખ ખાનમેં; મહાપ જિનવર જગનાયક,
પૂજન આનંદ થાનમેં. મન ને ૪ ચૈતીસ અતિશય પંતીસ વાણી,
ગુણ અતિશય ભગવાનમેં; આતમ લક્ષમી ચિદઘન સહે;
વલ્લભ હર્ષ અમાનમેં. મન છે ૫
- દેહરા. દ્વાદશ ગુણ ધારક પ્રભુ, સિમરું મન વચ કાય; ગુણ ધારી ગુણિયન બનું, આતમ નિર્મલ થાય છે ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com