________________
न्यायांभोनिधि-श्रीविजयान्दसूरिभ्यो नमः ।
અથ શ્રીપંચપરમેષ્ટિપૂજા.
દેહરા જિનવર વાણી ભારતી, સરસતી કરી સુપસાય; વિઘન નિવારી કીજીયે, રચના મેં સુ સહાય. ૧ નમન કરી શુભ ભાવસે, પરમેષ્ટિ ભગવાન પરમેષ્ટિ પૂજા રચું, પરમેષિકો નિદાન. છે ર છે તિર્ણ પરમ પદે સદા, તિણ પરમેષ્ઠી નામ; પરમેષ્ઠિ પંચક નમો, પંચમ ગતિ ધામ. મે ૩. અરિહંત સિદ્ધ તથા ગણિ, ચોથે પદ ઉવઝાય; પંચમ પદ અનગારકે, નમિયે મન વચ કાય. ૪ દ્વાદશ ગુણ અરિહા પ્રભુ, અડ ગુણ સિદ્ધ મનાય; સૂરિ ગુણ પત્રિશ હૈ, પણવીસ શ્રી વિઝાય. એ પો સત્તાવીસ ગુણ સાધુકે, અષ્ટોત્તર શત જાન; ગુણિયન કે ગુણ ગાનસે, ગુણયન ગુણ સન્માન. ૬ છે અરિહંત પદકો જ ગ્રહી, અશરીરીકે પ્રકારઃ Sા લીજે આચાર્ય, સંધિ સેવાકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com