________________
(૪૭) સામલાપારસ તીરથસ્વામી, સમેતશિખર બલિહારી..૨ વદન કમલપર વીરતા સેહે, શશિસમકાંતિ નિહારી પ્ર૦૩ નિર્મલ હંસ સમા પ્રભુ રાજે, સેવક નિજસમ કારી પ્ર૦૪ આતમ લક્ષ્મી પ્રભુતા પ્રગટે, વલ્લભ હર્ષ અપારી. પ્ર૫
કલશ,
(રેખતા) તીર્થ ગુણ ગાઓ આન, તીર્થ ભવિજીવ નિત્ય વંદે.અં. તીર્થ દોય ભેદસે જાને, શાશ્વતા અશાશ્વતા માને કહે નહીં પાર જ આવે, નમો ભવિજીવ શુદ્ધ ભાવે.૧ કેસરીયા ભોયણ ચંગા, શંખેશ્વર પાસે તારંગા; પંચાસરા પાર્શ્વ ગંધારા, કાવી અંતરિક્ષ અંજાર. ૨ ઝગડિયા પાનસર ઊના, રાણકપુર મક્ષીજી જાના; નાડોલ નાડલાઈ વકાણ, મૂછાલા વીરજી નાણ. ૩ રાજગ્રહી કાશી શ્રીચંપા, પાવાપુરી વીર દુઃખ કંપા; માંડવગપુર માણકસ્વામી, ચાપવૈભારગિરિનામી.૪ સ્તંભન નવખંડા પલ્લવિયા,નવલખા પાસ સામલિયા; ઇત્યાદિ તીર્થ નહીં પારા, ગાવા ગુણ શક્તિ અનુસારા.૫ તપાગચ્છ નામ દીપાયા, શ્રીવિજયાનંદ સૂરિરાયા; ન્યાયાંનિધિવિરુદ પાયા, શ્રી આત્મારામ જગ ગાયા.૬ વિજયલક્ષ્મી ગુદાદા, વિજય શ્રીહર્ષ ગુરુપાદા; લધુ તસ શિષ્ય સુખદાયા,વલ્લભ પંચતીર્થી ગુણ ગાયા.૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com