________________
(૪૪)
મ :. ૐ શ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે શ્રીઉજ્જયંતતીર્થમંડનાય શ્રીનેમિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. ૪.
| ગીત. (બરવા-કહેરવા-ધન ધન વો જગમેં નરનાર. ) ધન ધન નેમિનાથ ભગવાન ભવાદધિપાર લગાનેવાલેધન અંચલી, રૈવતકાચલ સિરદાર, તુમે ત્યાગી રાજુલ નાર; ઝટ ત્યાગ દિયે સંસાર, પશુગણ જાન બચાનેવાલે– ૧ પ્રભુ નેમિ બાલકુમાર, લિયો બચપનસે બ્રહ્મ ધાર; દિયે આવાગમન નિવાર, તરણતારણ પદ પાનેવાલે.ધ૦૨ દીક્ષા અરુ કેવલ જ્ઞાન, હુઓ સહસાવન મૈદાન ઉર્જિતશિખરનિર્વાન,તીર્થ ગિરનાર વસાનેવાલે.પ૦૩ તીરથયાત્રા ગુણખાન, આતમ લક્ષ્મીક નિદાન; પૂજે હર્ષે ભગવાન, પ્રભુ વલ્લભ ગુણ ગાનેવાલે. ધ૦૪ પંચમીશ્રીસમેતશિખરતીર્થ પૂજા (૫)
| દોહરા પાર્શ્વનાથકે નામસે, એ ગિરિ જગ પરસિદ્ધ તીર્થકર અનેશન કરી, વીસ હુએ હૈં સિદ્ધ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com