SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ અર્હમ્ ॥ ન્યાયાંભાનિધિ શ્રીવિજયાન'દસૂરિભ્યા નમ: અથ શ્રી પંચતીર્થ પૂજા. દોહરા વીરજિનદ નમી કરી, સિમરી શારદમાય; પંચતીર્થ પૂજા રચું, દન શુદ્ધિ ઉપાય. ૧ તરના હાવે જીવકા, તીથ કહિયે તેહ; પૂજન કરીએ સુધકરી, મન વાણી અરુ દેહ, ૨ તીરથ નહિ જગ એક હૈ, મૈં તા એક હિ એક ભક્તિ શક્તિ પૂજન કરું, તીરથ પાંચ વિવેક, ૩ જગમ થાવર ભેદસે, તીરથ દે। સુખકાર, જગમ તીરથ જાતિએ, વિચરે ઉગ્ર વિહાર. ૪ જગમ તીરથ તારતે, ધર અંગણુ પદ્મ ધાર; નમન કરેા શુભભાવસે, ધન્ય સાધુ અનગાર. ૫ થાવર તીરથ થીર રહે, આવે નહિ ચલ આપ; તિસ કારણ તીરથ ભવી, જાય ખપાવે પાપ. ૬ તીથ કર ગણધર યતિ, ફરસી ભૂમી જેહ; ઉત્તમ ઉત્તમ સંગસે, કહુિયે તીરથ એહ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy