SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩ ) સરસ રસાઇ ચક્રી સ્વાદે, બ્રાહ્મણ દુખિયા હુએ અકવાદે; પાયેા વિટંબના ભારી, બ્રહ્મચારી, વિજન કીજે અર્ચના. ॥ તી॰ ૩ ! રસના લંપટ મંગુ આચારજ, શિથિલ હુઆ છે.રી મુનિ કારજ; ગયા દુર્ગતિ ગુણ હારી, બ્રહ્મચારી, વિજન કીજે અર્ચના. ॥ તી ૪ ૫ સેલક સૂરિ સુત રાજધાની, ચારિત્ર ચૂકી હુઆ મદ્યપાની; રસવતી સરસ આહારી, બ્રહ્મચારી, વિજન ીજે અર્ચના. ૫ તી ૫ ૫ આતમ લક્ષ્મી નિજ હિત જાની, રસના છતા હૈ ભિવ પ્રાની; વલ્લભ હર્ષ અપારી, બ્રહ્મચારી, વિજન કીજે અર્ચના. ॥ તી- ૬ા ( કાવ્ય-મંત્ર પૂર્વવત્ ) પૂજા નવમી. દાહા. મદ્ય વિષય વિકથા સહી, નિદ્રા આર કષાય; ભવસાગરમે ડારતે, પાંચ પ્રમાદ મિલાય. ॥ ૧ ॥ શત્રુ ત્યાગ પ્રમાદકા, હા કરકે હુશિયાર, આતમ સત્તા પામિયે, હાવે જય જય કાર. ॥ ૨ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy