________________
( ૧૭ )
બ્રહ્મ ॥ ૧ ॥
બ્રહ્મચર્ય ધારી રે, જગ ઉપકારી રે; ભાવે ભવિ સેવિયે હાજી. અચલી. સયેાગી પાસે રહે, બ્રહ્મચારી નિસ દીસ, કુશળ ન ઉસકે બ્રહ્મકા, ટે વિસવા વીસ; હરે નહીં મુનિજન ઐસે થાન. નિકટ હી ભીંતકે અંતરે, નારી રહે જહાં રાત, કેલિ કરે નિજ ક`તસે, વિરહ મરેાડે ગાત; વિરહાકુળ હા હીન દીન વદે વાન. બ્રહ્મ॰ ॥ ૨ ॥ કાયલ જિમ ટહુકા કરે, ગાવે મીઠે સાદ, મદમાતી રાતી અતિ, સુરત કરત ઉન્માદ; કામાવેશે હસ હસ કરત ગુમાન. મારા નાચે ભૂતલે, ગગન સુની ગરજાર, મન નાચે બ્રહ્મચારીકા, શબ્દ સુની શૃંગાર, ત્યાગે સાધુ રસ શૃંગાર પિછાન. બ્રહ્મ ॥ ૪ ॥ પાંચમી વાડ આરાધિયે, બ્રહ્મચર્ય વ્રત ધાર, આતમ લક્ષ્મી પામિયે, વલ્લભ હર્ષ અપાર; સમઝે ઐસે ભાખે શ્રી ભગવાન. બ્રહ્મ ॥ ૫॥ ( કાવ્ય-સત્ર પૂર્વવત્. )
બ્રહ્મ ॥ ૩ ॥
પૂજા સાતમી.
દાહરણ.
બ્રહ્મચર્ય દા ભેદ હૈ, સર્વ દેશસે જાસ; જિન ગણધર વર્ણન કરે, આતમ રૂપ વિકાસ. ॥ ૧ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com