________________
(૪) પુદગળ રૂપ રમણતા ત્યાગી, રમણ સ્વરૂપે ચરણ બનાવે છે ચારિત્ર ૪ આતમ લક્ષ્મી ચરણ પ્રતાપે, હર્ષ ધરી વલ્લભ ગુણ ગાવે છે ચારિત્ર છે પા
કાવ્યમુ. શીલં પ્રાણભૂતાં કલેદયકર શીલં વપુર્ભપણું, શીલં શૌચકર વિપદુભયહર દર્ગત્યદુઃખાપહમા શીલ દુર્ભગતાદિકદહન ચિન્તામણિ પ્રાર્થિત, વ્યાઘવ્યોલજલાનલાદિશમનં સ્વર્ગપવર્ગપ્રદ ૧૫
મંત્રમ. હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય
જન્મજરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે ચારિત્રિણે બ્રહ્મચર્યગુણયુતાય દેવાધિદેવાય શ્રીજિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા !
-ઝપૂજા દુસરી.
દોહરા. પાંચ મહાવ્રત સાથમેં, નિશિ ભજન પરિહાર વ્રત ષટ મન વચ કાયસે, પાલે શ્રી નિગાર છે ૧. ના મિલ વરતન પાપકા, સદાચાર સહયોગ, સે ચારિત્ર સદા , આતમ નિજગુણ ભોગ છે રો
૧ નિશિભજન-રાત્રિભોજન ૨ અનગાર-સાધુ. ૩ નામિલવરતન-અસહયોગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com