________________
સાદી શિખામણે ( સંગ્રાહક-ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા)
૧. પણ મનુ શુભ કાર્ય કરવામાં વિલંબ ન કરવા. ૨. કારણ સિવાય કોઈની સાથે બોલવું નહી. ૩. વિદ્વાનેએ અહંકાર કરવા નહી. ૪. શક્તિ અનુસાર ક્ષમા જરૂર કરવી. ૫. ઘરને ભેદ કોઈની પાસે પ્રકટ કરે નહી. ૬. સ્ત્રી અને પુત્રના દુરાચારની વાત કઈને કહેવી નહી. ૭. સ્ત્રીની પાસે ગુપ્ત વાત પ્રકાશવી નહી. ૮. નેહવાળી સ્ત્રીને પણ વિશ્વાસ કરવો નહી. ૯. મિત્રની સાથે પ્રીતિ રાખવી; તેનાથી ગુપ્ત વાત છુપાવવી નહી. ૧૦. દુરાચારી મિત્રને કદી પણ વિશ્વાસ કરે નહી. ૧૧. કોઈપણ કામ વિચારીને જ કરવું. ૧૨. માતા, પિતા, ગુરુ અને વડીલોને વિનય કરો. ૧૩. એક વાર સંપૂર્ણ ભોજન કર્યા પછી સતિષ રાખે. ૧૪. વિતા પ્રાપ્ત કરવામાં સંતોષ ન રાખ. ૧૫. દાન કરવાના પ્રસંગે ચિત્તમાં સંકુચિતતા ન રાખવી. ૧૬. ૦૫ કરવામાં છતી શક્તિ છુપાવવી નહી. ૧૭. પ્રતિકાને સ્વીકાર કરી પ્રાણને પણ ભંગ ન કર. ૧૮. અનીતિથી ધન ઉપાર્જન કરવું નહી. ૧૯. સવારથી બચતાં શીખવું. ૨૦. દુઃખમાં ધીરજ ન છેડવી. ૨૧. મયબાની પેઠે ઈભિને ગજવતાં શિખવું. ૨૨. કડાની પેઠે પ્રાત:કાળમાં હોલા ચડવા પ્રયત્ન કરવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com