SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૯: સમક્તિ પણ છે, આમ સિદ્ધાંતકારની માન્યતા મુજબ અનાદિ મિથાદષ્ટિ આત્મા પ્રથમ જે યોપશમ સમકિત જ પામે અને એમાંથી ને એમાંથી (અથવા પ્રતિપાતિ થઈ પુનઃ મોપશમ પામીને) ક્ષાયિક સમક્તિને પ્રાપ્ત કરે, તો તેને સમગ્ર દેવોની અપેક્ષાએ એક વાર પણ ઉપશમ સમકિત ન હેય. પ્રશ્ન ૮–ઉપશમ સમકિતનાં ૪થી ૧૧ સુધીનાં આઠ ગુણસ્થાનકે હેય છે, આમાં સાતમા ગુણસ્થાનક પછીના જીવને ક્ષાવિક સમક્તિ હવા સંભવ છે; તો જ્યાં ભાવિક વર્તતું હેય ત્યાં ઉપશમ શી રીતે સંભવી શકે ? ઉત્તર–સાતમાં ગુણસ્થાનક પછી સાયિક જ ઘટી શકે, એ માનવું ભૂલભરેલું છે, ક્ષાવિક હોય અથવા ઉપશમ પણ હય, બહાયુષ્ક સાયિક સમક્તિવાળો આત્મા ઉપશમશ્રેણિ ઉપર ચઢી શકે છે અને ઉપશમ સમતિવાળા પણ ચઢી શકે છે; તાત્પર્ય એ કે ઉપશમ સમક્તિ માટે ૪થી ૧૧ સુધીનાં ગુણસ્થાનકે કહ્યાં છે તે બરાબર છે. એક જીવની અપેક્ષાએ એક પ્રકારનું જ સમકિત હેય. એટલે જેને ક્ષાયિક હોય તેને તે સમયે ઉપશમ ન હૈય, અને ઉપશમ હેય તેને ક્ષાયિક ન હેય; પરંતુ અનેક જીવની અપેક્ષાએ એ બન્ને પ્રકારનાં સમક્તિ ૮-૯-૧૦-૧૧ એ ચારે ગુણસ્થાનમાં હોય. પ્રશ્ન –ોપશમ સમક્તિ આખા ભવચમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત વાર પામે, તે જાન્યથી કેટલી વાર પામે? ઉત્તર-જાન્યથી છેવટ એક વાર પણ પામવું જોઈએ, કારણ કે સોપશમ સિવાય ક્ષાયિક સમકિત ન પામી શકે. પ્ર ૧૦–વે પમ સમતિવાળો છવ ઉત્કૃષ્ટ વિહિના પરિણામે સાયિક જ પામે, કે ઉપરમ સમકિત ૫ણ પામે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035212
Book TitlePrashnottar Rasdhara
Original Sutra AuthorN/A
AuthorZaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1950
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy